________________
शयत्-दंशितवान्, तेन-दंशमशकद्वारोत्पादितेन उपसर्गेण अक्षुब्धक्षोभरहितं सद्ध्यानलुब्ध-समीचीनध्यानमग्नं प्रभुं विलोक्य दृष्ट्वा स वृश्चिकान उत्पाद्य तैः-वृश्चिकैस्तम् अदंशयत् । तेनापि अविचलं स्थिरम् अतएव-अविकम्पितं प्रभु दृष्ट्वा स विकुर्वितेन महाविषेण दुर्जरविषवता महाशीविषेण-विशालकायसर्पण भगवतः शरीरे अदं
शयत् । तेनापि वातजातेन-पवनसगृहेन-वात्यया अचलं पर्वतमिव अविचलम् अप्रकम्पं तं दृष्ट्वा तेन यक्षेण ऋक्षा:॥१८॥ भल्लकाः विकुर्विताः। ते च प्रखरनखरघातातीक्ष्णनखमहारैस्तं प्रभुम् उपाद्रवन् । ततोऽपि अनुद्विग्नम् अत्र
स्तम् स्वध्यानलग्नम् आत्मध्यानासक्तं प्रभुं दृष्ट्वा विकुर्वितैः घुरघुरायमाणैः धुर्पुरशब्दं कुर्वद्भिः शूलाग्रमुखखुरैः= शूलाग्रभागवत्तीक्ष्णदन्तैः शूकरैः चराहैः अस्फालयत्व्य दारयत् । तेनापि अविषण्णं-विषादरहितं ध्याननिषण्णं भगवान् डांस-मच्छरों के द्वारा उत्पन्न किये उपसर्ग से क्षुब्ध न हुए, और प्रशस्त ध्यान में लीन रहे तो उसने विच्छुओं को उत्पन्न करके उनसे डॅसवाया। इस उपसर्ग से भी भगवान् को विचलित या कंपित हुए न देख उसने वैक्रियशक्ति से उत्पन्न किये गये उग्र विषवाले विशालकाय सर्प से भगवान् के शरीर में डॅसवाया। भगवान् इससे अकंपित रहे, जैसे पवन के समूह से पर्वत अकंपित रहता है, तब उस यक्षने भालुओं-रीछों की विकुर्वणा की। भालुओं ने अपने तीक्ष्ण नखों से भगवान् को उपद्रव किया। यक्ष ने देखा
कि भगवान् उससे भी त्रास को प्राप्त न हुए और आत्मध्यान में लीन हैं। तो उसने विकुर्वणा से उत्पन्न लोग किये हुए घुरघुर शब्द करते हुए, काटे की नौंक के सदृश तीक्ष्ण दांतों वाले शूकरों से भगवान् को विदा
रण करवाया। उससे भी भगवान को विषाद न हुआ और वे ध्यान में स्थिर रहे तो उसने तत्काल અનેક સમહ ઉત્પન્ન કરીને ભગવાનને તે કરડાવ્યાં. ભગવાન ડાંસ-મચ્છર દ્વારા ઉત્પન્ન કરાયેલ ઉપસર્ગથી ક્ષુબ્ધ થયાં નહીં અને પ્રશસ્ત ધ્યાનમાં લીન રહ્યાં ત્યારે તેણે વીંછીઓ ઉત્પન્ન કરીને તેમના દ્વારા ડંસ દેવરાવ્યાં. આ ઉપસગથી પણ ભગવાનને ચલાયમાન કે કંપિત થતાં ન જોઈને તેણે વૈક્રિય શક્તિથી ઉત્પન્ન કરેલ ઉગ્ર વિષવાળા વિશાળકાય સર્ષ દ્વારા ભગવાનના શરીર પર ડંસ મરાવ્યાં. જેમ પવનના સમૂહ સામે પર્વત સ્થિર રહે છે તેમ ભગવાન તેનાથી પણ અકંપિત રહ્યાં ત્યારે તે યક્ષે રીંછનું નિર્માણ કર્યું. રીંછાએ પિતાના તીક્ષણ નહેરથી ભગવાનને પીડા આપી. યક્ષે જોયું કે ભગવાન તેનાથી પણ ત્રાસ પામ્યા નથી અને આત્મધ્યાનમાં લીન રહ્યાં છે ત્યારે તેણે
વૈક્રિયશક્તિથી ઉત્પન્ન કરેલ ઘેર ઘેર નાદ કરતાં કાંટાની અણી જેવાં તીક્ષણ દાંતવાળા સૂવરે (ભંડે) વડે ભગવાનનું છેવિદ્યારણ કરાવ્યું, તેથી પણ ભગવાનને વિષાદ ન થયું અને તેઓ ધ્યાનમાં સ્થિર રહ્યાં ત્યારે તેણે વજના અગ્ર
भगवतो यक्षकृतो
पूसर्ग
वर्णनम्। ॥सू०८४॥
S
TARPRE
॥१८॥
Jain Education national
For Private & Personal Use Only
L
www.jainelibrary.org
hineDain
...