________________
श्रीकल्प
હાमञ्जरी
॥१६८॥
शोणितं च अचूषन् , परं-किन्तु-भगवता ते मांसरुधिरं पिबन्तो भ्रमरादयो जन्तवो न निवारिता:-न दूरीकृताः।
ततः पश्चात्-दीक्षाग्रहणदिवसानन्तरं द्वीतीये दिवसे कोऽपि गोपो-गोपालो बलीवनवृषभान् प्रभुसमीपे स्थापयित्वा प्रभुम् अकथयत्-हे भिक्षो ! इमे एते मे=मम बलीपर्दाः-त्वया रक्षणीयाः-येन कचिदपि न गच्छेयुः इति कथयित्वा स गोपः भोजनपानार्थम् निजगृहे गतः, तत्र भुक्तपीत:-कृतभोजनपान: सन् स ततः स्वगृहात् प्रभुपाश्च आगम्य बलीवर्दान् अदृष्ट्वा तेषां बलीव नाम गवेषणायाम् अन्वेषणायाम् अहोरात्रं और रुधिर को चूमते थे, मगर भगवान् ने मांस और रुधिर को चूसने वाले उन जन्तुओं को हटाया तक नहीं।
तत्पश्चात् दूसरे दिन कोई गुवाल बैलों को प्रभुके पास खड़ा कर के प्रमु से बोला-'हे भिक्षु ! मेरे इन बैलों की देखरेख रखना, जिस से यह कहीं चले न जा। इस प्रकार कह कर वह गुवाल भोजनपानी के लिए अपने घर चला गया। खाने-पीने के पश्चात् वह अपने घर से भागवान् के निकट आया तो
टीका
भगवतो गोपकृतो
पसर्ग
वर्णनम् । IIકૂ૦૮થા
રહી ચાર મહિનાથી પણ વધારે ભગવાનના રૂધિરનું અને માંસનું ભક્ષણ કરતાં અચકાયા નહિ. કારણ કે તેઓને આ ઉત્તમ પુરૂષનું લેહી-માંસ સાકર જેવાં મીઠાં લાગ્યાં તેથી તેઓએ તૃપ્ત થતાં સુધી ભગવાનનું રૂધિર પીધા કર્યું.
આત્મા સ્વ-પર પ્રકાશ કહેવાય છે. આત્માનું ઓજસ અને પ્રભાવ શરીરના સૂફમ રોમ-રાય દ્વારા પ્રગટ થાય છે. જેમ ગુણો દ્વારા આત્મા શુદ્ધ થતો જાય છે તેમ શરીરના ૨જકણો પણ મલીનતામાંથી શુદ્ધપણામાં કરાવૃત્ત થાય છે. આથી શરીરની અંદર રહેલા હાડ-માંસ-ચરબી-લેહી શ્વાસોશ્વાસ પણ સુગંધીવાળા અને મિઠાશવાળા થવા માંડે છે. લેહી અને માંસનું આવું ચૂસણુ થતાં ભગવાનને અનંત વેદના થવા લાગી, તે પણ ભગવાને તેમને તેમ કરતાં રોકયાં નહિ. સ્વશરીરને તેઓશ્રીએ પિતાનું માન્યું જ ન હતું તેથી તે શરીર પર પિતાને હક્કપણુ માન્ય ન હતા, કારણ કે આત્મભાન થતાં તેઓને દેહ અને આત્મા જુદા જ ભાસ્યા હતા.
બીજે પરીષહ માનવકૃત અહીં વર્ણવવામાં આવે છે- આ ગ્રામ્ય પ્રદેશમાં વસતા ગ્રામ્યજને કેવા બુધ્ધ અને મૂખ હોય છે તેનું દૃષ્ટાંત “ગોવાલ' ના દૃષ્ટાંત પ.થી મળી આવે છે. તેઓ શુદ્ધ આત્મિક અને નિર્લેપદશાવાળા સાધુ પુરૂને તેઓના બાહ્ય આચાર–વિચારથી પણ ઓળખી શકતાં નથી એટલે સુધી તેઓ મૂખ હોય છે. જેયાજાણ્યા વિના તે ગોવાઈ, ભગવાનને દુઃખ આપવા તૈયાર થયે તે એક જડપણું છે; એમ આ ઉપરથી સ્પષ્ટ તરી આવે છે. આવા જડબુદ્ધિવાળા ગ્રામ્ય પ્રદેશમાં કેવળ દુઃખ સ્વયં ઉપાર્જન કરવા માટે જ ભગવાને વિહાર શરૂ કર્યો. ,
॥१६८॥
તે હૈ
Jain Education station
For Private & Personal Use Only
ww.jainelibrary.org