________________
कल्पमञ्जरी
टीका
यावत् वनं वनम् तनिकटवर्ति प्रत्येकं वनम् अभ्रमत । एवम् अनेन प्रकारेण गवेषणया यदा बलीव वृषभाः
न लब्धाः-तदा-स गोपः प्रभुसमीपे आगच्छति, आगतमात्र:-स तत्र श्रीवीरसमीपे चरिततृणान् भक्षितघासान् श्रीकल्प
अतएव तृप्तान स्थितान बलीवन् पश्यति । मूत्रे
ततःबलीवईदर्शनानन्तरं खलु स गोपः आशु रक्त:-शीघ्रक्रोधारुणो मिसमिसायमानः क्रोधेन प्रज्वलन्= ॥१६९|| उच्चै नीचेः पादौ संचालयन् प्रभु श्रीवीरस्वामिनम् एवम् अनुपदं वक्ष्यमाणं वचनम् अकथयत्-'रे भिक्षो! मम
बलीवन संगोप्य मया सह हास्यं करोषि ? भुक्ष्व अनुभव एतस्य-हास्यस्य फलम्' इति कथयित्वा यावत् भगवन्तं श्रीवीरस्वामिनं तर्जयितुं-तर्जन्यङ्गलीमदर्शनपूर्वकं भर्त्सयितुं, ताडयितुम्=चपेटादिनाभिहन्तुं समुद्यतते= उद्युक्तो भवति तावद दिवि देवलोके शक्रस्याऽऽसनं चलति कम्पते। ततः आसनचलनानन्तरं खलु स शक्रो देवेन्द्रो उसे वहां बैल न दीखे। तब वह बैलों की खोज में दिनभर और रातभर उस वन के निकटवर्ती प्रत्येक वन में भटका। इस प्रकार खोज करने पर भी बैल न मिले तो वह गुवाल लौट कर भगवान के पास आया। आ कर उसने देखा कि बैल घास खा कर तृप्त हुए वहाँ बैठे हैं।
बैलो को देखने के अनन्तर गुवाल एकदम क्रोध से लाल हो गया। क्रोध से जलता हुआ-ऊपर- नीचे पैर पटकता हुआ वह श्रीवीर प्रभु से बोला-'रे भिक्षु ! मेरे बैलों को छिपाकर मेरे साथ हांसी करता है? ले, इस हांपी का फल भोग।' इस प्रकार कह कर ज्यों ही वह भगवान की तर्जना (तर्जनीअंगुली उठा कर भर्त्सना) करने और ताडना करने (थप्पड़ आदि से मारने) को उद्यत होता है, त्यों ही स्वर्गलोक में शक्र का आसन कॉपने लगा। आसन काँपने पर शक्र देवेन्द्र देवराजने अवधिज्ञान से भगवान्
ભક્તિભાવથી જેનું હૃદય હમેશાં ઉછળી રહ્યું છે અને મૃત્યુલોકમાં જે કાંઇ સૂકમ કે સ્થૂલ બનાવ બને તેનું જેને તત્કાલ જાણ થાય છે એવા શબ્દે ભગવાનની પાસે આવી આ મૂખ શિરોમણી ભરવાડને ખૂબ ઠપકો આપે અને ભગવાન પાસે હમેશા તેમના રખેવાળ તરીકે રહેવા પ્રભુને વિનંતિ કરી, જેથી તિર્યંચ અને માનવકૃત ઉપ- ૨ સર્ગોનું પતે નિવાણું કરી શકે. ભગવાન તે સ્વયં બુદ્ધ હતા તેઓ જાણતા હતા કે જેણે જે જે કર્મ બાંધ્યા હોય તે તે તેને જાતે જ ભોગવવા પડે છે. પિતાના જ બળ અને વીર્ય વડે અનંતકાળનું આત્મપ્રદેશે લાગેલું અજ્ઞાન રૂપી આવરણ જાતે જ ખસેડવું પડે તેમાં કેઈની સહાયતા કામ આવતી નથી.
બ, હ્ય ઉપસર્ગો તે નિમિત્ત રૂપ છે. બાહ્ય ઉપસર્ગો અંદરના કર્મોના ઉદય આવ્યે બહાર દેખાય છે અને કાર્ડ આવી મળે છે. આંતરિક કર્મોદય ઘણા જ સૂક્ષમ-પુદ્ગલ પરમાણુઓ રૂપ છે; તે અન્યજનથી કેમ અટકાવી શકાય?
भगवतो गोपकृतो.
पसर्ग
वर्णनम् । सू०८२॥
॥१६९॥
Jain Education Gational
For Private & Personal use only
Preww.jainelibrary.org