________________
कल्प
श्रीकल्प
मूत्रे ॥१४७॥
मञ्जरी
टीका
तथा तथा दारद्राणामव सवा सात्कपहषः प्रणष्टुमारमत, ग्रीष्मकाल सरावराणा जलमिव हर्षोल्लासः शोष्टुमुपाक्रमत, वारिविरहेण प्रफुल्ल कमलमिव सर्वेषां हृदयं दुःसहेन प्रभुविरहेण मलिनं जातम् , तदुज्जीवयितुं प्रवृत्तः शौण्डीरः शीतलमन्दसुगन्धिसमीरोऽपि भुजङ्गमश्वासायते, पूर्व याः तद्दीक्षामहोत्सवनन्दनवने तदर्शनकल्पतरुतले इष्टसिद्धया आनन्दलहयों जाताः, ताः सर्वाः प्रभुविरहवडवानले प्रणष्टाः, प्रभोर्दुःसहो विरहः चन्द्रविरहश्वकोरमिव, हृदयनिखातं शल्यमिवाखिलान् जनान् व्यथितानकरोत्, परितोः विस्तृतेन स्फारेण प्रभुविरहान्धकारेण आयतलोचनेषु सत्स्वपि तत्र स्थिता जना अनयना जाताः, प्राचीना समीचीना प्रभुप्रकाशनवीना तत्रत्या शोभा नजरों से दूर होते गये, त्यो त्यो दरिद्रों के समान सबका उत्कर्षपूर्ण हर्ष समाप्त होना आरंभ होने लगा। जैसे ग्रीष्म के समय में सरोवरों का सलिल सूखने लगता है, उसी प्रकार उनका हर्ष मूखने लगा। जैसे पानी के विना फूला कमल मुरझा जाता है उसी प्रकार सब का हृदय दुस्सह प्रभु-विरह से मुरझाने लगा। उसे ताजा करने के लिए प्रवृत्त हुआ, पटु पवन शीतल मन्द और सुगंधित होने पर भी सांप के श्वास के समान जहरीला प्रतीत होने लगा। भगवान् की दीक्षा के महोत्सवरूपी नन्दन कानन में, प्रभु के दर्शन रूपी कल्पवृक्ष के मूल में इष्ट प्राप्ति से जो आनन्द की लहरें उत्पन्न हुई थीं, वे सभी वीरविरहरूप बडवानल में भस्म हो गई। चकोर को जैसे चन्द्रमा का वियोग दुस्सह होता है, उसी प्रकार प्रभुका विरह, हृदय में चुमे हुए काँटे के समान सभी जनों को व्यथा उत्पन्न करने लगा। चारों ओर फैले हुए प्रभुविरह रूप सघन अंधकार के कारण वहाँ खडे सभी जन बडे बडे लोचनों के विद्यमान रहते भी नयनहीनગયા તેમ તેમ દરિદ્રોની સમાન સ્વજનના હર્ષો ઓછા થવાં લાગ્યાં. જેમ ઉનાળાના પ્રખર તાપમાં સરોવરનું પાણી સુકાઈ જાય છે તેમ સનેહીજનેને હર્ષ સુકાવા લાગે. પાણી વિના જેમ કમળ કરમાઈ જાય છે તેમ પ્રભુદશન વિના સર્વના મન કરમાવાં લાગ્યાં. તેને વિકસિત કરનારા વહેતા મંદમંદ શીતલ અને સુગંધિત પવને પણ તેઓને સર્ષના શ્વાસસમ વિષમય લાગતા હતા.
દીક્ષા મહોત્સવ રૂપી નંદનવનમાં પ્રભુદર્શનરૂપી કલ્પવૃક્ષના મૂલમાં ઈષ્ટપ્રાપ્તિથી જે આનંદની હેરીએ ઉઠતી હતી તે બધી હેરી વીરભગવાનના વિરહ રૂપી વડવાનલ-અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ. ચકેર પક્ષીને જેમ ચ દ્રો વિગ સાલે છે તેમ પ્રભુને વિગ સર્વજનેને સાલવા લાગ્યો. અને આ વિરહ શલ્યની માફક ખૂંચવા લાગે. પ્રભુવિયોગને લીધે રોમેર પ્રસરાએલ પ્રભુવિરહ રૂપ સઘન અંધકારને લીધે ત્યાં ઉભેલા બધા માણસે મોટી મોટી
For Private & Personal Use Only
प्रभुविरहे नन्दिवर्षनादीनां विलापवर्णनम् । सू०७९॥
॥१४॥
Jain Education International
www.jainelibrary.org