________________
श्रीकल्प
मूत्रे ॥११५॥
कल्पमञ्जरी
टीका
यथा-'सिद्धार्थः' इति वा, 'श्रेयांस' इति वा, यशस्वी' इति वा।
वाशिष्ठगोत्रायाः वाशिष्ठगोत्रोत्पन्नायाः मातुर्नामधेयानि त्रीणि सन्ति, यथा-'त्रिशला' इति वा, 'विदेहदत्ता' इति वा, 'प्रियकारिणी' इति वा।।
भगवतः पितृव्यः सुपाचः काश्यपगोत्र:-काश्यपगोत्रोत्पन्नः आसीत् , ज्येष्ठः अग्रजो भ्राता नन्दिवर्धन:तदाख्यः काश्यपगोत्र: काश्यपगोत्रोत्पन्न आसीत् । ज्येष्ठा भगिनी सुदर्शना काश्यपगोत्रा आसीत् । भार्या यशोदानाम्नी कौडिन्यगोत्रा आसीत्। दुहितुः कन्यायाः काश्यपगोत्राया द्वे नामधेये स्तः, यथा'अनवद्या' इति वा, 'प्रियदर्शना' इति वा।
कौशिकगोत्रायाः नच्या दौहित्र्याः द्वे नामधेये स्तः, यथा-'शेषवती' इति वा 'यशस्वती' इति वा। श्रमणस्य भगवतो महावीरस्य अन्यापितरौ-मातापितरौ पार्थापत्यीयौ पार्श्वनाथस्य शिष्यपरम्परासम्बन्धिनौ श्रेयांस और यशस्वी।
वाशिष्ठगोत्र में उत्पन्न माता के तीन नाम थे-त्रिशला, विदेहदत्ता और मियकारिणी।
भगवान् के काका काश्यपगोत्रोत्पन्न 'सुपाच' थे। बड़े भ्राता काश्यपगोत्रोत्पन्न नन्दिवर्धन बड़ी बहिन काश्यपगोत्रीया सुदर्शना थी। पत्नी का नाम यशोदा था, वह कौडिन्य-गोत्र में उत्पन्न हुई। थी। उनकी कन्या काश्यपगोत्रीया के दो नाम थे-मियदर्शना और अनाया। कौशिकगोत्र में उत्पन्न नातिन के दो नाम थे-शेषवती और यशस्वती।
भगवान् के माता-पिता भगवान् पार्श्वनाथ को शिष्यपरम्परा से संबंध रखने वाले श्रावक थे।
શ્રમણ ભગવાન મહાવીરનાં પિતા કાશ્યપગોત્રમાં જન્મ્યાં હતાં. તેમનાં ત્રણ નામ હતાં-સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી.
વાશિષ્ઠગેત્રમાં ઉત્પન્ન થયેલ તેમનાં માતાનાં પણ ત્રણ નામ હતા-ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારિણી.
ભગવાનના કાકા “સુપાર્શ્વ” કાશ્યપગેત્રમાં ઉત્પન્ન થયેલ હતા. મોટા ભાઈ કાશ્યપગેત્રમાં ઉત્પન્ન થયેલ નન્દિવર્ધન હતા. કાશ્યપગોત્રીયા સુદર્શન તેમની મોટી બેન હતાં. પત્નીનું નામ યશોદા હતું, તે કૌડિન્યત્રમાં ઉત્પન્ન થયેલ હતી. તેમની કાશ્યપગેત્રીયા કન્યાનાં બે નામ હતાં–પ્રિયદર્શન અને અનવદ્યા. કૌશિકગોત્રમાં ઉત્પન્ન થયેલ નાતિન (દીકરીની દીકરી) નાં બે નામ હતાં–શેષવતી, યશસ્વતી.
ભગવાનના માતા-પિતા ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરા સાથે સંબંધ રાખનાર શ્રાવક હતાં. તેઓ ઘણાં
भगवतः स्वजन वर्णनम्.
॥११५॥
છે
Jain Education Rentional
For Private & Personal Use Only
Howw.jainelibrary.org.