________________
श्रीकल्प
मूत्र ॥१२॥
कल्पमञ्जरी टीका
शोकविमुक्तः अस्मदीयमातापितृवियोगननितशोकरहितो नो संजातः, एतस्मिन् अवसरे शोकवति प्रसङ्गे यूयमभिनिष्क्रमणाभिप्राया भूत्वा मम क्षते-मातापित्मरणजनितदुःखरूपत्रणयुक्त हृदये मनसि क्षारं-स्ववियोगजनितदुःश्वरूपं लवणं मा निक्षिपतन्न पातयत। प्राणप्रियाणां प्राणेभ्योऽप्यधिकानां युष्माकं विरहो-वियोगः अस्माकम् असद्यः सोडमशक्योऽस्ति। ततो भगवता श्रीवर्धमानस्वामिना कथितम्-यत् अम्बापितृभगिनीभ्रातृसम्बन्धः अस्य जीवस्य अनन्तवारं जातः, अत: अस्माद्धेतोः अत्र-परिव्रज्यायां प्रतिबन्धः= अन्तरायः नो कर्त्तव्य इति । तच्छुत्वा नन्दिवर्धनेन उक्तम्-हे भ्रातः ! यत् युष्माभिः कथितम् तत् सवम् प्रकार वोले-भाई ! माता और पिता का विरह-जनित दुःख अभी तक भी मुझे दुःखी कर रहा है तथा स्वजन और परिजन भी इस शोक से मुक्त नहीं हो पाये हैं । इस शोक के प्रसंग पर संयम ग्रहण करने के अभिलाषी हो कर तुम माता-पिता की मृत्यु के दुःखरूपी घाव से युक्त मेरे हृदय पर अपने वियोगजनित दुःखका नमक मत छिड़को, अर्थात् दुःखी को अधिक दुःख मत दो। तुम प्राणों से भी अधिक प्रिय हो । तुम्हारे वियोग का दुःव हमारे लिये सद्य नहीं हो सकता।
तव वर्धमान स्वामीने कहा माता, पिता, बहन और भाई का संबंध इस जीव के साथ अनन्तवार हुआ है । अत एव पत्रज्या ग्रहण करने में विघ्न न कीजिए ।
यह सुनकर चन्दिवर्धन बोले-तुमने जो कहा है सो अक्षरशः सत्य है । मगर मेरे अनुरोधવિરહનું દુઃખ તે હજી મારા હૈયાને કાતરી રહ્યું છે. હૈયું દુઃખથી શકાતુર છે. સ્વજને અને પરિજને પણ હજી આ શોકની લાગણીમાંથી મુક્ત થયા નથી. એક બાજુ શેકનાં વાદળો તુટી પડયાં છે, તેમાં વળી તમે સંયમ લેવાની અભિલાષા દર્શાવીને માતાપિતાના મૃત્યુને કારણે આઘાત પામેલા મારા હૈયાં ઉપર તમારા વિયોગનાં દુઃખ રૂપી મીઠું ભભરાવશે. રાજપાટ મળવા છતાં હું દુઃખી છું. મને વધારે દુઃખી ન કરશો. તમે મારા પ્રાણથી પણ વધારે મને પ્રિય છો તમારા વિયાગનું દુઃખ અમારે માટે અસહ્ય થઈ પડશે.”
ત્યારે વર્ધમાન પ્રભુએ કહ્યું “જયેષ્ઠ બંધુ! માતા-પિતા, ભાઈ અને બહેનને સંબંધ આ જીવને અનંતી વાર થયો છે. આ સંબંધ કાંઈ નસવો નથી, માટે પ્રવજા (દીક્ષા) લેવાના મારા શુભ કાર્યમાં અંતરાય ના are tindi अनुमोहन मापी."
આ સાંભળીને નન્ટિવર્ધને કહ્યું – “બંધુ ! તમે જે કહો છો તે અક્ષરશઃ સત્ય છે–સનાતન સત્ય છે,
म अभिनिष्क्र
मणार्थ भगवतो नन्दिवर्धनेन सह संवादः
॥१२०॥
Jain Education
stational
For Private & Personal Use Only
antrww.iainelibrary.org.