________________
।
श्रीकल्प
सूत्रे ॥१३८॥
कल्प-: मञ्जरी
टीका
- पौरस्त्ये उत्तरपूर्वयोरन्तराले दिग्भागे-ईशानकोणे उपागच्छति, उपागम्य हारार्द्धहारादिकम् सर्वालङ्कारम् अवमुश्चतिअवतारयति।
ततः खलु वैश्रवणो देवः जन्तुपात पतितः-जन्तुरिव पतितः सहसाऽऽगतः सन् हंसलक्षणे हंसवदुज्ज्वले श्वेतवस्त्रे श्वेतवस्त्रमध्ये श्रमणस्य भगवतो महावीरस्य श्राभरणालङ्कारान् प्रतीच्छति गृह्णाति ।। सू०७७॥
मूलम्-तेणं कालेणं तेणं समएणं जेसे हेमताणं पढमेमासे पढमे पक्खे मग्गसिरबहुले, तस्स णं मग्गसिरबहुलस्स दसमीए तिहीए सुब्बएण दिवसेणं, विजएणं मुहुत्तेणं, हत्युत्तराहि नक्खत्तेणं चंदेणं जोगमुवगएणं पाईणगामिणीए छायाए वियत्ताए पोरिसीए छठेणं भत्तेणं अपाणएणं भगवं महावीरे दाहिणणं हत्थेणं दाहिणं, वामेणं हत्थेणं वाम पंचमुट्ठियं लोयं करिय सिद्धाणं नमोकार करेइ, करिता “ सव्वं मे अकरणिज पावकम्म" ति कडु सीहवित्तीए सामाइयं चरित्तं पडिबज्जइ । तं समयं च णं देवासुरपरिसा मणुयपरिसा य आलेक्खचित्तभूयाविव चिट्टइ। तएणं से सक्के देविदे देवराया जंतुवायपडिए समणस्स भगवो महावीरस्स केसाई वयरामरणं थालेणं पडिच्छइ, पडिच्छित्ता खीरोयसायरं साहरइ । जं समयं च णं भयवं सामाइयं चरित्तं पडिवजह तं समयं च णं भगवओ बद्धमाणस्स चउत्थे मणपजवनाणे समुप्पण्णे। तत्पश्चात् भगवान् वीर प्रभु उत्तर-पूर्व दिशाके अन्तराल में-ईशान कोण में-पधारे। पधार कर हार, अर्ध- हार आदि समस्त अलंकारों को उतारने लगे। तब वैश्रवण देव उड़ते जन्तु की तरह अचानक 'अ और उन्होंने हंस के समान उजले श्वेत वस्त्र में उन अलंकारों को लेलिये। ॥मू०७७॥ .
છેવટને શણગાર પિતાને ન હતું, પણ પુદ્ગલને હતું તેથી તેમણે કેની સમક્ષ સર્વ અલંકારે ઉતારી નાખ્યાં. છેવટે તમામ શણગારે હીરામોતી-મણિ વિગેરેના સુગટ પણ છેડીને જવાનું હોય છે, તે પહેલેથી જ શા માટે પિતાની નજર સમક્ષ તેને ત્યાગ ન કરે? એ આદર્શ બતાવવા માટે જ ભગવાને ધારણ કરેલ આભરણ વસ્ત્રો વિગેરે લેકસમુદાયની સમક્ષ ઉતાર્યા.
- આ અલંકારે માનવીકૃત ન હતાં. કારણ કે માનવીની સર્વશ્રેષ્ઠ સર્જન શક્તિની બહારની આ વાત હતી. આ આભૂષણે તે દૈવી હતાં. જેવાં પ્રભુએ આભૂષણે ઉતારવા માંડયાં કે જાણે ઉડતાં જંતુ કે પક્ષીની માફક અચાનક વૈશ્રવણુદેવ આવી પહોંચ્યા અને હંસની પાંખ સમાન ઉજજવળ વેત વસ્ત્રમાં પ્રભુનાં અલંકારને ઝીલી alui. (९०७७)
भगवतः मुर्वालङ्कार
त्याग; सामायिक चारित्रमतिपत्तिश्च । ॥सू०७७॥
શ૩૮
Jain Educationd
ational
For Private & Personal Use Only
Neww.jainelibrary.org..