________________
श्रीकल्प
सामायिकं चारित्रं प्रतिपद्यते । तस्मिन् समये च खलु देवासुरपरिषत् मनुजपरिषत् च आलेख्यचित्रभूतेव तिष्ठति। ततः खलु स शक्रो देवेन्द्रो देवराजो जन्तुपातं पतितः श्रमणस्य भगवतो महावीरस्य केशान् वचमये स्थाले प्रतीच्छति, मतीष्य क्षीरोदसागरं संहरति । यस्मिन् समये च खलु भगवान् सामायिकं चारित्रं प्रतिपद्यते, तस्मिन् समये च खलु भगवतो वर्धमानस्य चतुर्थ मनःपर्ययज्ञानं समुत्पन्नम् ।
ततः खलु शक्रप्रमुखाश्चतुष्पष्टिरपीन्द्राः सर्वे देवाश्च देव्यश्च भगवन्तं "जयतु भगवन् ! पालयतु श्रमणधर्म, नाशयतु शुक्लध्यायेन अष्टविधकर्मशत्रून् , पराजयतां रागद्वेषमल्लम् , आरोहतु मोक्षसौधम्" इत्यादिरूपेण अभिनन्दयन्तः २ अभिष्टुवन्तः २ आकाशे जयध्वनि कुर्वन्तः, यस्या एव दिशः प्रादुर्भूताः तामेव दिशं प्रतिगताः।
॥१४० ।
इस प्रकार कह कर सिंह-वृत्ति से सामायिक चारित्र अंगीकार किया।
उस समय निश्चय ही सुरों की परिषद्, असुरों की परिषद् और मनुष्यों की परिषद् चित्रलिखित के समान रह गई। तब वह शक्र देवेन्द्र देवराज अचानक आकर श्रमण भगवान् महावीर के केशों को वज्रमय थाल में लिये और क्षीर सागर में उन्हें पक्षिप्त कर दिये। जिस समय भगवान् ने सामायिक चारित्र अंगीकार किया, उसी समय भगवान् वर्धमान स्वामी को चौथा मनःपर्ययज्ञान उत्पन्न हो गया।
तत्पश्चात् शक्र वगैरह चौसठ इन्द्र, सब देव और देविया भगवान् का अभिनन्दन करने लगे'भगवन् ! जयवंता हो, श्रमण धर्म का पालन करें, शुक्लध्यान से आठ प्रकार के कर्मशत्रुओं का विनाश
भगवतः सामायिक न चारित्रकी प्रतिपत्तिः,
मन घये
माप्तिश्च । सू०७८॥
પાપ કરવાં મારા માટે (અકરણીય) યોગ્ય નથી” આમ કહી તેમણે સિંહવૃત્તિથી સામાયિક ચારિત્ર અંગિકાર કર્યું.
આ સમયે, સુ-અસુર અને મનુષ્યની મેદનીઓની એટલી બધી જમાવટ થઈ હતી કે, જેનું કથન અવનીય છે ને શાંતિ પણ અપૂર્વ જણાતી હતી, ભિંતમાં આલેખિત ચિત્રોની માફક, સ્તબ્ધ થઈ ચટાઈ ગયેલ જેવી માનવ અને દેવેની મેદની જણાતી હતી. કેન્દ્ર આવીને ભગવાનનાં કેશને વજમય થાળમાં ઝીલી લીધા, અને તે
કેશને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યાં. જે સમયે ભગવાને સામાયિક ચારિત્ર અંગિકાર કર્યું તે વખતે, તેમને ચોથું મનઃ૫ર્થયજ્ઞાન SER 6त्पन्न यु.
ત્યારપછી જ્ઞાનમાં ઉ૯લસિત અને સાધુવતમાં ઉપસ્થિત થતાં ભગવાનને દેવદેવિઓએ અભિનંદનના વરસાદ 8ી વરસાવવા માંડયાં અને ખૂબ જોરારથી પ્રભુની “જય બાલાવતાં કહેવા લાગ્યા કે “હે ભગવાન! તમે જ્યવંત છે!
॥१४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org