________________
श्रीकल्प
मूत्रे
॥११८॥
भगवता कथितम्-अम्बापितृभगिनीभ्रातृसम्बन्धोऽस्य जीवस्य अनन्तवारं जातः, अतोऽत्र नो प्रतिबन्धः कर्तव्य इति नन्दिवर्धनेनोक्तं-भ्रातः! यद् युष्माभिः कथितं तत् सर्व सत्यं, ममाऽऽग्रहेणापि युष्माभिव वर्षे यावद् गृहवासेऽवश्य वस्तव्यमिति ।
ततः खलु निश्चयज्ञानी भगवान् निजभ्रातुर्नन्दिवर्धनस्य एतमर्थ श्रुत्वा निशम्य एवमवादीत्-यद्येवं भवान् कथयति तदा द्वे वर्षे यावद् गृहवासे सामि। अधप्रभृति च खलु गृहे मनिमित्त आरम्भः समारम्भो वा नो करणीयः, साधुटत्या स्थास्यामि । नन्दिवर्धनो राजा तत प्रतीच्छति।
ततः खलु श्रमणो भगवान् महावीरः तत्र गृहवासे वसन् नित्यं कायोत्सर्ग कुर्वन् ब्रह्मचर्य पालयन्
भगवान् ने कहा-माता, पिता, बहिन, भाई का संबंध इस जीव का अनन्त बार हो चुका है, अतः इस विषय में रुकावट न डालिए ।
नन्दिवर्धन बोले-भाई ! तुमने जो कहा सो सब सच है; मगर मेरा आग्रह मान कर भी तुम्हें दो वर्ष तक गृहवास में आश्य रहना चाहिए ।
तब निश्चयज्ञानी भगवान ने अपने भाई नन्दिवर्धन के इस अर्थ को मनकर और हृदय में धारण कर के इस प्रकार कहा-यदि आप ऐमा कहते हैं तो दो वर्ष तक गृहवास में रहता हूँ; मगर आज से मेरे निमित्त घरमें प्रारंभ-समारंभ न होना चाहिए। मैं साधु-गृत्ति से रहूँगा । नन्दिवर्धन राजाने यह वात स्वीकार कर ली।
तब से श्रमण भगवान महावीर गृहवास में रहते हुए, नित्य कायोत्सर्ग करते हुए, ब्रह्मचर्य का
ભગવાને જવાબ આપ્યો-“હે ભાઈ માતા-પિતા અને બહેન-ભાઈને સંબંધ તે આ જીવે અનંતીવાર કર્યો છે. માટે આ વિષયમાં હવે અંતરાય ન નાખે તે સારૂં! ”
નંદિવર્ધને આગળ ચાલી કહ્યું કે હે ભાઈ ! તમે જે કહ્યું તે સત્ય છે. પરંતુ મારો આગ્રહ માની જઈ તમે હજુ બે વર્ષ ગૃહવાસમાં વિતાવો તે સારું ! | મેટાભાઈને આ પ્રત્યુત્તર સાંભળી નિશ્ચયજ્ઞાની પ્રભુ મહાવીરે પોતાના ભાઈ નંદિવર્ધનની આવી ઈચ્છા જાણી, હદયમાં ઉતારી અને કીધું કે જે આપની ઈચ્છા એમ જ હોય તો હું હજુ બે વર્ષ ગૃહવાસમાં રહી, પણ શરત એ કે મારા નિમિત્ત, ઘરમાં કઈ પણ પ્રકારનો આરંભ–સમાન થવો ન જોઈએ. હું સાધુ-વૃત્તિવાળે થઈને જ રહીશ.’ નંદિવર્ધને પ્રભુની આ વાતને સ્વીકાર કર્યો.
મોટાભાઈ સાથે આ વાત થયા પછી, શ્રમણ ભગવાન મહાવીર ગૃહવાસમાં રહી દિવસો વીતાવવા લાગ્યા,
अभिनिष्क्र
मणार्थ भगवतो नन्दिवर्धनेन सह
संवाद
॥११८॥
Jain Education
ional
2
w w.jainelibrary.org