________________
श्रीकल्प
RUT
माणानां जीवानां रक्षणार्थ 'मा हन मा इन' इति 'दयस्व दयस्व' इति च उपदेशं कुरु, इति भावः । यद् धर्मतीर्थ सर्वलोके सर्वप्राणभूतजीवसत्वानां-सर्वे ये पाणाः द्वित्रिचतुरिन्द्रियाः, भूताः-तरवः-वनस्पतयः, जीवाः पश्चेन्द्रियाः सत्त्वाः-पृथिव्यप्तेजोवायवस्तेषाम् क्षेमङ्करं कल्याणकरम् आगमिष्यद भविष्यत्काले कल्याणकरं च भविष्यतीति । इत्यं यत् सयंबुदस्य-स्पतो बोधवतोऽपि भगवतः अभिनिष्क्रमणार्थप्रव्रज्याग्रहणार्थ लोकान्तिकानां देवानां भगवन्तं प्रति कथनम् , तत् कथनं तेषां लोकान्तिकानां देवानां जीतकल्पः जीताख्यः कल्पः । १ प्राणा द्वि-वि-चतुः पोक्ता; भूतास्तु तरवः स्मृताः। जीवाः पश्चेन्द्रियाः प्रोक्ताः शेषाः सचा उदीरीताः॥१॥
।।१२६॥
'मा हन, मा हन' अर्थात् 'मत मारो, मत मारो' ऐसा, तथा 'दया करो, करुणा करो' ऐसा उपदेश कीजिए । यह धमतीर्थ समस्त लोक में द्वीन्द्रिय त्रीन्द्रिय और चतुरिन्द्रिय रूप प्राणियों को, भूतों (वनस्पतियों) को, जीवों (पंचेन्द्रियों ) को तथा सचों (पृथ्वीकाय, अपकाय, तेजस्काय, वायुकाय) को कल्याणकारी है और भविष्य में भी कल्याणकारी होगा।'
___इस प्रकार स्वयंबोध को प्राप्त भगवान् को दीक्षा ग्रहण करने के लिए लोकान्तिक देवों का जो कहना है, सो उनका जीतकल्प (परंपरागत प्राचारमात्र ) ही है ।
दीक्षार्थ लोकान्तिकदेवानां भगवते प्राथनम् ।
મ.-હણે) હણે નહિ-હણે નહિ-દયા કરા-દયા કરે” એવા કરૂણ વચને વડે આ લોકાંતિક દેવ, મહાપુરૂષના આત્માને જાગૃત કરે છે. આ એક તેમને કુલ પરંપરાને વ્યહવાન માગે છે. અને તે માગને અનુસરી, આવા પ્રકારનું કાર્ય કરે છે. આ એક ફક્ત તેઓને રુઢિ પરંપરાને આચાર છે.
જાગૃતિને પિકાર સાંભળતાં જ આ જગતના અનિત્ય ધનને, લોકોપયોગી કામમાં વાપરવા, ભાવી તિર્થંકરે ઉદ્યત થાય છે, તેમજ “હાન’ એ ધર્મને મુખ્ય સિદ્ધાંત છે. અને મુખ્ય પાયે ૫ણુ છે, તેવું જગતને ઠસાવવા તેનું પ્રતિપાદક કરાવે છે. અને તેથી જ વરસીદાનની અખંડધરા તેઓની મારફત વહેવા માંડે છે. દરરોજ એક કરોડ
આઠ લાખ ના મહેરના દાનનો હિસાબ કરતાં વરસે દહાડે તે રકમ, ત્રણ અબજ અડ્ડાસી કોડ એંસી લાખ Jan Educationsoonसुधा पडांचे छ.
For Private & Personal Use Only
॥१२॥
Seww.jainelibrary.org