________________
श्रीकल्प
कल्पमञ्जरी
मुत्र
रक्तचन्दनं च, ताभ्यां 'दद्दर'-पचुरा-बहवो दत्ताः पञ्चाङ्गुलितला हस्तकाः कुडयादिषु यत्र तार्श, 'दहर' इति प्रचुरार्थे देशी शब्दः, पुनः-उपचितचन्दनकलशम्-उपचिता: गृहान्तर्भागचतुष्केषु स्थापिताः चन्दनकलशाः चन्दनलिप्तकलशा यत्र तादृशम् , पुन:-चन्दनघटसुकृततोरणपतिद्वारदेशभागम्-चन्दनघटैः सुकृतानि रमणीयानि तोरणानि प्रतिद्वारदेशभागद्वारस्य द्वारस्य देशभागे यत्र तादृशम् , तथा-आसक्तो-सक्त-विपुलवर्त-प्रलम्बित-माल्यदाम-कलापं, तत्र-आसक्तो भूमिलग्नः, उत्सक्तश्च उपरि लग्नो विपुलो-विस्तीर्णों वः = चतुल: 'वग्यारिय-प्रलम्बितो माल्यदामकलापः पुष्पमालासमूहो यस्मिन् तादृशम् , तथा-मुक्त-पञ्चवर्णसरस-सुरभिपुष्पपुञ्जोपचारकलितं-मुक्ताः-अवकीर्णा ये पश्चवर्णानां कृष्णनीलपीतरक्तशुक्लस्वरूपवर्णपश्चकवतां सरसानां नूतनानां शोभनानां वा सुरभीणां सुगन्धयुक्तानां पुष्पाणां पुञ्जाः सम्हास्तैर्य उपचारः शोभा तेन कलितं युक्तम् , 'मुत्त' शब्दस्य मूले प्राकृतत्वात् परनिपातः; तथा-कालागुरु-पवर-कुन्दुरुक्क-तुरुष्क-धूप-दह्यमान
टीका
स्थान-स्थान पर हाथे लगवा दिये। घरों के भीतर, चौकों में चन्दन के लेप से युक्त कलश रखवा दिये। नगर के द्वार-द्वार पर चन्दन-लिप्त घटों के रमणीय तोरण बनवा दिये। तथा उन द्वारों को, नीचे जमीन से लगी हुई और ऊपर तक छई हुई बहुत-सी गोलाकार और लम्बाकार मालाओं के समह से मण्डित करवा दिये, जहाँ-तहाँ बिखेरे हुए काले, नीले, पीले, लाल और शुक्ल-इन पाँच वर्णों के सुन्दर और सुरभिसम्पन्न पुष्पों के समूह की शोभा से युक्त करवा दिये।
सिद्धार्थकृतसे भगवज्जन्मोत्सवः।
હતાં કે, ઘડીભર આપણે મેહિત થઈ જઈએ, અને ભ્રમમાં પડીએ કે શું આ પ્રત્યક્ષ સ્વર્ગ હશે કે કેમ?, તે તો ઓળખવા પણ મુંઝાવું પડે!
જેમ જેમ શહેર ભાયુક્ત થતું ગયું તેમ તેમ તેની મડનક્રિયા પણ વધવા લાગી. નવીનતા અને ભપકે વધવા લાગ્યો. તેરણદ્વાર પર સ્વગય અને મનરમ દેખાવો થવા લાગ્યા. તેરણાની શોભામાં ઠાઠ-માઠ પૂરવા ખૂબ કાળજી લેવામાં આવી. કારણ આ તેરમાં પચરંગી ફેલે ઉપરાંત પંચરંગી માળાઓ પણ લટકતી રાખીને, તેની અંદર હાંડી–તકતા ગોઠવવામાં આવ્યા હતા. આ હાંડી–તકતા જુદા જુદારંગના હેઈ, અંદર મૂકેલા દીપકે, જુદાજ રંગેને આભાસ અને તેજ આપતા હતા. આ તેજ ઉપર પુછે અને માળાઓનું પ્રતિબિંબ પડતાં જાણે ફૂલોએ જાતેજ પચરંગી નાટારંભ શરુ કર્યો હોય તેમ લાગ્યા વિના રહેતું નહિં.
॥७॥
8
Jain Education
Seational
For Private & Personal Use Only
Scaiww.jainelibrary.org.