________________
श्रीकल्पसूत्रे ॥७१॥
Jain Education
HT
प्रसर- द्गन्धो- द्यूता - भिरामं, तत्र कालागुरु कृष्णागुरु, प्रवरकुन्दुरुक्कं चीडाभिधानं गन्धद्रव्यं, तुरुष्कं = सिहकं 'लोहबान' इति प्रसिद्धम्, धूपः = दशाङ्गादिरनेकसुगन्धिद्रव्यसंयोगजनितविलक्षणगन्धः, एतेषां दद्यमानानां यः प्रसरन् गन्धः, तस्य यद् उद्घृतं = त्रायुना प्रेरितं सत्मसरणं तेन अभिरामं शोभनम्, तथा - सुगन्धवरगन्धितंसुगन्धवराणां=श्रेष्ठस्रुगन्धद्रव्यचूर्णानां यो गन्धः, स जातो यस्य तादृशं प्रकृष्टगन्धयुक्तम्, अतएव - गन्धवर्तिभूर्त = गन्धगुटिकासदृशं, तथा - नट-नर्तक - जल-मल - मौष्टिक - विलम्बक - प्लावक- कथक - पाठक - लास का - SSरक्षक-लखतूणावत्-तुम्बवीणिका - ऽनेकतालचरा - नुचरितं, तत्र - नटाः = नाटयितारः, नर्तकाः = स्वयं नृत्यकर्तारः, जल्लाः=वरत्रा
तथा - कृष्णागुरु, श्रेष्ठ कुन्दुरुक्क (चीडा - नामक गंधद्रव्य), तुरुष्क - ( लोबान ), तथा धूप - दशांग आदि, जो अनेक सुगंधि द्रव्यों की मिलावट से बनती है, और जिसकी गंध विलक्षण होती है, इन सब के जलाने से उत्पन्न हुई गंध, हवा से चारों ओर फैल रही थी, और इस प्रकार सारे नगर को मनोहर बनवाया । बढ़िया सुगंधित चूणों की गंध से भी सुगंधित कराया, अर्थात् नगर को उत्कृष्ट गंध से व्याप्त करवा दिया। इस कारण वह ऐसा प्रतीत होने लगा जैसे गंध-द्रव्य की बट्टी हो ।
तथा - नट, नर्त्तक ( स्वयं नाचने वाले), जल्ल (वरत्रा पर - रस्सी पर खेल करने वाले), मल्ल, मौष्टिक
સુધિ ફેલાવવા માટે, કશી પણ કચાશ રાખી ન હતી. સુગ ંધિ-જળના છંટકાવ ઉપરાંત, સુગંધિત પો અને ઉંચી બનાવટની અગરબત્તી, ચૂર્ણ તેમજ સુગધી દ્રબ્યાને તે કઈ હિસાબ રાખ્યા જ ન હતા. આખું શહેર મહેક-મહેક બની રહ્યું હતુ, ને ખુશબેાની સુવાસ ચેમેર પથરાઇ રહી હતી. મઘમઘાયમાન થયેલું સમસ્ત પાટનગર, સુગંધને લીધે, મ્હેકી ઉઠયું હતું.
લેાકેાને જમવા માટે, રાજ્યના રસાડાં ખુલ્લાં મૂકી દીધાં હતાં. જ્યાં સુધી ઉત્સવ ચાલે ત્યાં સુધી, કોઈએ પણ પાતાના ઘેર, રસાઇ કરવાની હતીજ નહિં, જમ્યા પછી, આનંદ પ્રમેાદ માણવા, ઠેર ઠેર ચાકમાં મચા ગઢવી દીધા હતા તે મચ ઉપર બેસી, લેાકેા પોતાને ચાગ્ય લાગે તે જાતની કલાઓ જોઈ શકતા.
આ કલાનુ પ્રદશન દિવસ-રાત ચાલુ રહેતું હતું. કલાઓના પ્રકારે ઘણા હતા ને તે કલાઓના નિષ્ણાતા ટાકામાં જુદા જુદા નામથી ઓળખાતા હતા.
વેષ પરિધાન કરી, કાઈ પૂર્વે થઈ ગયેલ વ્યક્તિના ચિતાર રજુ કરનારને લાકા નટ' તરીકે ઓળખતા.
For Private & Personal Use Only
ational
कल्पमञ्जरी
टीका
सिद्धार्थकृत
भगवज्जन्मोत्सवः ।
॥७१॥
Bollyw.jainelibrary.org