________________
कुलकरवचन्द्रो भवादृशोऽसदृशोज्ज्वलगुणः सुतो, यः पुरातसुकृतकलापेन प्राप्यते, येन च गन्धवाहेन परिमलराजिरिव मातापितृप्रसिद्धिर्दिशि दिशि वितन्यते, सौरभ्य-मरिता-म्लान-कुसुम-भार-भासुर-सुरतरुणा नन्दनोधानमिव च त्रलोक्यं गुणगणेन वास्यते, अतैलपूरेण मणिदीपेनेच च प्रकाश्यतेऽपास्यते च हृदयदरीचरी चिरन्तनाज्ञानतिमिरराजी। सत्यमुक्तम्
श्रीकल्प
मूत्र
॥७५॥
___ गुणविहीन बहुत पुत्रों से भी क्या ?, किन्तु अप्रमादी, कुलरूपी कैरव-रात्रिविकासी कमल-को विकसित करने में चन्द्र-रूप, तेरे जैसा अनुपम उज्ज्वल गुणवाला एक ही पुत्र अच्छा है, जो पुत्र पूर्वजन्मोपार्जित प्रचुर पुण्यों से प्राप्त होता है। जैसे-गन्धवाह-पवन पुष्पों की सुगन्धि को दिशा-विदिशाओं में प्रसारित करता है, उसी प्रकार जो पुत्र अपने मातापिता के नाम को सर्वत्र प्रसिद्ध करता है। जैसे सुगन्धियुक्त अम्लान (खिले हुए) पुष्पों के भार से सुशोभित कल्पवृक्ष, नन्दननवन को सुवासित करता है। उसी प्रकार जो पुत्र अपने गुणगण से तीनों लोक को सुवासित करता है। तथा-जैसे तैलरहित मणिदीप गृहादिक को प्रकाशित करता है, उसी प्रकार तेरे जैसा पुत्र तीनों लोक को प्रकाशित करता है,
और जो त्रैलोक्यवर्ती जीवों के हृदयरूपी गुफा में संचरण करने वाले चिरकालिक अज्ञानरूप अन्धकारसमूह को दूर करता है। कहा भी है--
त्रिशला
कृत-पुत्रप्रशंसा.
ને દિશ-વિદિશાઓમાં
ગુણ વગરના ઘણા પુત્રથી પણ શું? પરંતુ અપ્રમાદી કુળરૂપી કૈરવ-રાત્રિ-વિકાસી કમળને ખીલવવામાં આવી ચંદ્ર સરખે તારા સરખા અનુપમ ઉજજવલ ગુણવાળે એકજ પુત્ર ઉત્તમ છે, જે પુત્ર પૂર્વ જન્મોપાર્જિત અનેક પુણ્યના યેગે પ્રાપ્ત થાય છે. જેવી રીતે ગબ્ધને લઈ જનાર પવન પુષ્પોની સુગંધિને દિશા-વિદિશાઓમાં ફેલાવે છે, તેવી જ રીતે ઉત્તમ પુત્ર પિતાના માતપિતાના નામને સર્વત્ર પ્રસિદ્ધ કરે છે. જેવી રીતે સુગન્ધયુક્ત નિર્મલ ખીલેલાં પુષ્પના ભારથી સુશોભિત કલ્પવૃક્ષ નંદનવનને સુવાસિત કરે છે, તેવી જ રીતે સુપુત્ર પિતાના ગુણસમૂહથી ત્રણે લેકને સુવાસિત કરે છે. તથા તેલ-વગરને મણિદીપ જેવી રીતે ગૃહાદિકને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે તારા જે પુત્ર ત્રણે લોકને પ્રકાશમાન કરે છે, અને ત્રણે લોકમાં રહેલા જીના હૃદયરૂપી ગુફામાં સંચરણ મ કરવાવાળા ઘણા લાંબા કાળથી રહેલા અજ્ઞાનરૂપ અન્ધકારસમૂહને દૂર કરે છે. કહ્યું પણ છે
અતાના નામને સર્વત્ર
ના ભારથી સુશોભિત
||७५॥
Jain Education Ledational
SEdeww.jainelibrary.org