________________
રાજા રાજ્ય કરે છે. તેને ક્રમલાવતી નામે મહારાણી છે. તે રાણીને સ્ત્રીઓની કલાઓમાં કુશલ એવી સ્નમાલા નામે કન્યા પાણિગ્રહણ કરવા યાગ્ય છે. પણ તે સ્ત્રી વારવાર એક ગાથા કહે છે તે આ પ્રમાણેपररमणोरतचित्ता, अपवित्ता हुति केवि कापुरिसा; तेण कुमारी कन्ना, धन्ना इह जीवलेोगम्मि ॥
આ ગાથા કહીને ચાગિની તુરતજ જતી રહી. હવે તે કન્યાનું સ્વરૂપ જાણતાની સાથેજ રાજપુત્ર તેના પર રાગવાલા થયેા. તે પણ ગ'ભીરતા વડે પેાતાના ઈંગિત આકારને સતાડતા હતા. આવુ' ૐખીને મ'ત્રિપુત્ર વિચારવા લાગ્યા કે
सतः सच्चरितादयाव्यसनिनः, प्रादुर्भावद्यत्रणाः । सर्वत्रैवजनापवादच किता, जीवति दुःख सदा अव्युत्पन्नमतिः कृतेन च सता, नैवासता व्याकुलाः कार्याकार्य' विचारणांधवधिरेरा, धन्यो जनः प्राकृतः ॥ મામ વિચારીને મ’ત્રિપુત્ર ખેલ્યે કે હૈ મિત્ર! જયાં રત્નમાલા છે ત્યાં જઇયે અને ત્યાં જે કૌતુક થશે તે જોઇયે. હવે તે ચેગનીએ પણ આકાશમાગે જઇ તે કુમારનું રૂપ કરીને કુમરીને કહ્યુ` આ વાત સાંભળતાંજ તે રત્નમાલા પણ અત્યંત હર્ષિત થઇ ને કુમારની ઉપર અત્ય ́ત રાંગવાલી થઈ અને તે રત્નમાલાની એક રત્નમ'જરી ખીજી રત્નપ્રભા–ત્રીજી રત્નવતી–નામની ત્રણે સખીએ પાસે બેઠેલી હતી. તે સુખીએ એટલી કે હું સખી ! જે વર તને ગમ્યા તે પણ અમારા ભત્તર થાએ. એમ વિચારીને તે ચારે સખીએ આકાશગામિની વિદ્યાના મલે અવ'તિનગરીની બહાર ઉદ્યાનમાં દેવતાના મંદિર પાસે આવી. તે વખતે કુમાર પણ પૂજારીએ આપેલી સુવાળી શય્યામાં મિત્ર સહિત સૂતા હતા. તેને રૂખીને વિદ્યાના ખળે ત્યાંથી શય્યાસહિત ઉપાડીને લંકા નગરીના ઉપવનમાં લાવી મૂક્યા. તેમાં પ્રથમ રાજપુત્ર જાગ્યા. ત્યાં તેણે સર્વ નવુંજ જોયુ'. તેથી વિસ્મય
aasadaasbes
ကျော်သောက်တက်
bahasachcha
૪૨