________________
છJથ અજીજે૪એક અજાજ કહેવા લાગી હે વત્સ ! આજ થકી હું સર્વ જીવને મારા જીવ સરખા જાણીશ. હવે કોઈને નહિ મારૂં. એમ કહી દેવી અદશ્ય થઈ.
હવે અવસર પામીને મંત્રીપુત્ર બે હે કુમાર ! તમારી સ્ત્રી વાસભવનમાં પ્રથમ પ્રહરે ગઈ ત્યારે તમને ન જોયા. તેણીએ ચેકીદારને પૂછયું. તેને પણ તું ન જશે. ત્યારે રાજાને કહ્યું. રાજાએ પણ શોધ કરાવવા માંડી, પણ તું ન જશે. ત્યારે રાજા-રાણ સર્વ મૂછી ખાઈને ધરતી ઉપર પડયાં. વળી ચેતન વળ્યું. ત્યારે પ્રધાન, પાળિયા સર્વ ચિંતાતુર થઈને બેઠા. એવામાં એક દેવી આવીને કહેવા લાગી, કે હું તમારી કુળદેવી છું. ભીમકુમારની ચિંતા ન કરે. પછી તેને મૂળથી માંડીને સર્વ ચરિત્ર કહી દેખાડયું. અને કહ્યું કે કેટલેક દિવસે ભીમકુમાર ઘણું અદ્ધિ લઇને અહીં આવશે. એમ કહીને અદશ્ય થઈ. તે સાંભળીને હું સ્મશાનમાં તમને શોધવા નીકળે, એટલે આ કાપાલીકે ઉપાડીને મને અહીં આયે. મેં પુષ્પગે તમને દીઠા. તે સાંભળીને કાપાલિક બેલે. હે સાત્વિક ! તેં કાલિકાને દયાધર્મ કહ્યો તે મેં પણ અંગીકાર કર્યો. તું આજથી મારે ધર્મગુરુ છે. અને હું તારે સેવક છું. તારા કેટલા ગુણ વર્ણવું? તુ ગુણે કરી પરિપૂર્ણ ભર્યો છે.
એવામાં પ્રાતઃકાલ થયે. ત્યારે પર્વત સરખી કાયાવાળ સપ્તાંગ પ્રતિષ્ઠિત એ એક હાથી ત્યાં આવ્યું. તે હાથી મંત્રી સહિત કુમારને ઉપાડીને પિતાની પીઠે આરોપીને આકાશમાં ઉડયા. ત્યારે કુમાર કહેવા લાગે કે પૃથ્વી ઉપર એવા પણ હાથી હેય છે કે જે આકાશમાં ઉડે. ત્યારે મંત્રીપુત્ર જૈનધર્મો વાસિત થકે બેલ્થ કે હે કુમાર ! એ હાથી નથી. તમારા પુણ્યને પ્રેર્યો કઈ દેવતા છે. માટે આપણને જ્યાં લઈ જાય ત્યાં લઈ જવા દે. સર્વ સ્થાનકે પુણ્યથી સારું થશે. હવે બે જણ સહિત તે હાથી ગગનથી હેઠે ઉતરીને એક ઉજજડનગરને દરવાજે તે બંનેને મૂકીને પિતે ક્યાંય જ રહ્યો. ત્યારે કુમાર મંત્રીને
e
stadestasedostadodestacadesstedestastedestadestastastestostestedadesassosedadesadoste gestostestostes dades dades de
૧૦૧