Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah

View full book text
Previous | Next

Page 415
________________ હજાર 9999999થસ્થ થ યેકકકકકક - તેને પરણાવી પતિ તરત મરણ પામ્યો. ત્યારે શેઠે પુત્રીને કહ્યું, સંસાર એ જ છે. મારા ઘરમાં સુખેથી રહે. ઘરમાં કામકાજ કરીશ. નહીં. પુત્રીએ પણ બાપનું વચન માન્યું. એકદા તેણે ગોખમાં બેઠા દેશાંતરથી આવતે કામપાલ નામે રાજપુત્રને રાજમાર્ગે જતે જે તે સ્વરૂપવંત જોઇને કામપાલ ઉપર મેહ પામી તેથી તેની ઉપર ફૂલની માળા નાંખી, તેથી કટાસણી જોયું ત્યારે બિરદાવલી બે, બંગદેશને રાજા ભુવનપાલને પુત્ર કામપાલ જય પામે. તેથી સુંદરીએ એનું નામ ઠામ જાણી લીધું. કામપાલે પણ રાગથી ઉંચું જોયું. પછી તે સ્ત્રીને ચિતવતે આશરે ગયે. શ્રેષ્ઠી પુત્રી પણ કામવશે પીડાતી જોઈ શેઠ ખેદ કરવા લાગે, એક પરિત્રાજિકા ભિક્ષાથે માવી. તેને શેઠે કહ્યું. હે ભદ્ર ! મારી પુત્રી અશાતાવંત છે. તેને સાજી કરે. પરિવ્રાજિકા બન્ની, હું નરે ઉ. એમ કહી તે કુમારી પાસે ગઈ. જોયું તે કંદપ વિકાર જાણ્યા પછી કહેવા લાગી, હે ભદ્રે ! મેં અશાતાનું કારણ જાણ્યું જે વાત છે તે કહી છે. સુંદરીએ વિચાર્યું કે બીજો કોઈ ઉપાય નથી. એમ વિચારી સર્વ વૃત્તાંત કહ્યો. પરિત્રાજિકા બેલી. ખેદ કરીશ નહિં. તું આદિત્ય વારે દહેરે આદિત્યની પૂજા કરવા આવજે. હું તેની સાથે સંગમ કરાવીશ. એમ કહીને પરિત્રાજિકા ઉઠી તેણે શેઠને કહ્યું. કાંઈ દોષ ટાળે છે. પણ આદિત્યની પૂજા કરશે એટલે મટી જશે. એમ કહી તે કામપાલના મંદિરે ગઈ. ત્યાં તેના ચાકરે કહ્યું. હે ભગવતી મા! તમે કાંઈ જાણે છે? તે બેલી. સર્વ જાણું છું. તે અમારા રાજપુત્રને સાજા કરે. એમ કહી તેને રાજપુત્ર પાસે લાવ્યા. તેણે એકાંતે રાજપુત્રને વાત કરી. તે શેઠની પુત્રી જોઈ ત્યારથી કંદર્પ નડયા છે. તેની અશાતા છે. ત્યારે કુમાર હ ને બે. હે ભગવતી ! તમે કેમ જાયું ? તે માટે મને શાતાને ઉપાય બતાવે તે બાલી. મેં તે ઉપાય બતાવે છે. તું આદિત્યવારે આદિત્યના દહેરે જજે. ત્યાં તને તેની સાથે સમાગમ કરાવીશ.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436