________________
सुरगिरिमाणं तिलोयसंद्वाण ॥ जाणति बुद्धिमता महिला चरियन जाणंति ।। તે સાંભળી રાજાએ વિચાર્યું આમાં તે એવું શું સત્વશે વ્યવસાય? કે જેને માટે પંડિત પણ કહે છે. તે માટે આજ મારે સ્ત્રી ચરિત્ર જાણવું છે. એમ વિસ્મય પામીને રાત્રે અંધેર પછેડી ઓઢી ચોકીદારને વંચીને રાજા પિતાના ઘેરથી નીકળે. વિપ્રને વેષ કરીને અગ્નિશમાં બ્રાહ્મણને ઘેર ગયે. ત્યાં અગ્નિશમ વેદપાઠ કરે છે. વેદપાઠ કરતાં બોલ્ય. રે ભદ્ર! તું શું માંગે છે ? રાજા બોલ્ય, દેશાંતરથી આવું છું. હું બ્રાહ્મણ છું. માટે મને સુવાની જગ્યા આપ. વિપ્ર બેલ્યા. મારા ઘરે જગ્યા નથી. રાજા બોલ્યા, તમને ઉત્તમ બ્રાહ્મણ જાણીને હું અહીં આવ્યું. કારણ કે સુદ્રને ઘેર બ્રાહ્મણ ન જાય. બ્રાહ્મણ બે, મારે જગ્યા નથી, તે પણ ભલે. આ ઝુંપડીમાં તમે પણ વસે. રાજા ત્યાં જ રહ્યો. - એવા સમયે બ્રાહ્મણી બ્રાહ્મણને કહેવા લાગી, રે ભટ્ટ! આ પુત્ર ને લે. તમારા ભાઈને ઘેર છરી જાગરિ છે. માટે હું અક્ષપાત્ર આપવા જાઉં છું. ભટ્ટ બેલે, તું પાછી જલદી નથી આવતી. અને છોકરે રાતે મને કદર્થના કરે છે. માટે પુત્રને સાથે લઈ જા. ભટાણી બેલી, મારે ત્યાં શું કામ છે? હું અક્ષપાત્ર આપીને તરત આવું છું. એમ કહી ભટ્ટને પુત્ર આપીને તરત નીકળી. રાજા પણ સ્ત્રીચરિત્ર જેવા પાછળ નીકળે. ભટ્ટાણી હાટ શેરીએ આવી. ત્યાં પૂર્વ સંકેતિક યુવાન કેઈક પુરુષ ઉભે છે. તે પુરુષે ભટ્ટાણીને પૂછયું. શૃંગાર કરીને કયાં જાય છે? ભટ્ટાણી બેલી, વધામણાના કારણે દિયરને ત્યાં જાઉં છું. હું તરત જ આવીશ, માટે અહિં જ ઉભે રહે . રાજાએ વિચાર્યું. એનું ચરિત્ર જેઉં, રાજા પણ ત્યાં જ ઉભે રહ્યો. યુવાન પણ ત્યાં જ ઉભે રહ્યો. તેવામાં ભટ્ટાણી આવી. ત્યારે યુવાન બોલે, આપણે રતિસુખ ક્યાં ભગવશું? તેણી બેલી, તું મારે ઘેર આવી ભટ્ટ પાસે રહેવાની જગ્યા માંગ. ત્યાં આપણે સુખે, નિર્વિધને કામક્રીડા કરશું. તે સાંભળી યુવાન ચા. ભટ્ટાણી પણ
•
o ooooooooooooooooooooooooooooooooooooooooooooo
૪૦૮