________________
છોકરા જwww કરવા પર
કાકા રે ભદ્ર ! તમે નિમિત્તે જાણે છે ? તે કહે. મિત્ર છે. તમારા બીજુ પણ આભૂષણ ખેવાયું છે. તે સાંભળી સ્ત્રીનાં મનમાં શંકા પડી. તે બેલી. શું ખેવાયું છે. ત્યારે કુમાર બેલ્ય. શું તું નથી જાણતી? તે બેલી. જાણું છું તે ખરી પણ...સ્થાન યાદ નથી આવતું. કુમારે કહ્યું. મને કોઈકે કહ્યું કે ઘર દેશમાં ગઈ હતી ત્યાં પૂર ખેવાયું છે. તે જેના હાથમાં આવ્યું તેને હું ઓળખું છું. તેના હાથમાંથી મેળવારે લઈ લીધું છે. તે સાંભળી કનકવતી વિચારવા લાગી કે મારા પતિનિચે જાણે છે. યત સુરમä &ા વાંકી, વૉરિજી દ્રિતાની જ પ્રારિ તૃતીનિ, સુત્રચ્છન્ન તાનિ જા એવું વિચારીને બોલી. નેપૂર ક્યાં છે? ત્યારે મિત્રે આપ્યું. પછી તે બોલી. સત્ય કહે. કયાંથી લાવ્યા છે? કુમાર બેલ્યો. તમે કયાં પાડયું તે કહે. તેણે બોલી મને સ્થાન યાદ નથી. હે નાથ! તમે જે સ્થાન જોયું હોય તે સારૂં. પણ અન્યથા તણ કહી દેશે તે માટે અગ્નિમાં પ્રવેશ કરે પડશે. પછી શેકાતુર થઈ. કુમાર એને રીઝવી, પિતાના સ્થાને ગયે. વળી રાત્રે અદય થાઇને આવ્યો. સખીઓને કનકવતી કહેતી હતી કે હું મંદભાગિની છું. શું કરું ? વિદ્યાધર રીસ કરશે. વિષમ કાર્ય આવી પડ્યું છે. કારણ કે હું પિતાના ઘરે હતી ત્યારે વિદ્યારે મને એમ દીધા છે. કે હંમેશ તારે આવવું. વિમાન મારું આવશે. મારી આજ્ઞા વિના તારે તારા પતિને સેવ નહિં. આથી મારા પિતાની આજ્ઞા તથા મારા રાગથી રાજકુમારને પરણું છું. મારે તે બને પ્રમાણ છે. મારા પતિને વિદ્યાધર મારશે તે જેથી હું શેક કરું છું હું યૌવનવતી છું. મારા પિતા તથા સસરાનું કુલ ઉત્તમ છે. અને લેક જેમતેમ બોલે તે માટે ગહન છે. ત્યારે સખી બોલી. હે સ્વામિનિા આજે અહિં જ રહે. અમે જઈયે. વિદ્યાધર પૂછે તે કહીશું કે અમારા સ્વામિનિને આજે શરીરે અશાતા છે એટલામાં વિમાન આવ્યું. સખીઓ ગઈ, સાથે પ્રચ્છન્ન કુમાર ગયો. કનકવતીને ન જોઈ. વિવાર કેપ્યો. ન આવવાનું કારણ પૂછયું. સખીએ કર્યું. આજે કનકવતીને
૪૧૬