Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah

View full book text
Previous | Next

Page 429
________________ કરવા, અને હુંતા ક્રોધે ભરીયો છુ. વળી વિવેક તા ધન, સજ્જનને ત્યાગ કરવા. અને મારે તેા રાગથી સુક્રમાનું મસ્તક હાથમાં છે પછી ખડ્ગ તથા મસ્તક મૂકી દીધા તથા સંવર તે પાંચ ઇન્દ્રિયના સવર અને નાઇન્દ્રિય તે મનના સાંવર, તે પશુ મારામાં એકે નથી. એમ વિચારી ત્યાં જ કાઉસગ્ગમાં રહ્યા. હવે લાહીએ ખરડેલી કાયા હતી, તેની ગંધથી કીડીએ આવી ખાવા માંડી, તેણે ચાલણી જેવુ. શરીર કર્યું પગથી કીડી પેસે મસ્તકથી નીકળે, એવુ થયું. તાપણું ધ્યાનથી ન ચલ્યા. એવે ઉપસગ અઢી દિવસ ખમ્યા. એવા દુષ્કર ધ્યાન કરનારને વદના કરૂ છુ. પછી તે કાળ ર્શને દેવલાકે ગયેઃ ॥ जो तिहिं परहिं सम्म, समभिगउ संजम समारुढो ॥ उवसम विवेग संवर, चिलाई पुत्तं नम॑सामि ॥ इत्यादि આવચનિયું સૌ । હવે ત્રીજા પદના ય કહે છે. ધો ચ તાળ સરળ ચ । ધમ તે જ ત્રાણુ છે. એટલે અનથના ઘાતક છે. વળી માઁરુપ ઉપદ્રવથી ખીતા એવા પ્રાણીને શરણુ કરવા ચેગ્ય છે. વળી દુઃખીયા પ્રાણીને સુખ આપવાના અથે રૂડી ગતિને આપનારા છે, એમાં એ ધમ ત્રાણુ છે. તેની ઉપર કમલશેઠની યા એજ પુસ્તકના ચોથા ભાગમાં પાના ૧૪૫ મધ્યે છપાઇ છે. તે વાંચવી તથા ક્રમ` ઉપદ્રવથી ખીતા એવા પ્રાણી તેને ધમ શત્રુ છે. તે ઉપર મહાન કુમારની થા આજ પુસ્તકમાં ચોથા ભાગમાં પૃષ્ઠ ૧૫૧ મધ્યે છપાઈ છે. ત્યાંથી વાંચવી. આ એ કયા વિષે આ શ્ર'થમાં લખેલુ' છે. જે એ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાંથી લીધી છે. હવે જે દુઃખીયા જીલ હોય તે સુખને અથે ધમ કરે. તે સારી ગતિને પામે. તે ગતિ *હીયે. તે ઉપર વસુદેવજીના જીવ પાછલા ભવે નદીષેણ નામે સાધુ હતા. તેનું દૃષ્ટાંત કહેવુ'. તે કથા આ પુસ્તકનાં બીજા ભાગમાં શ્રીનેમીશ્વર ભગવાનનાં રાસમાં પૃષ્ઠ ૧૧૩ માં છપાઈ ગઈ છે. હવે ચેાથા પદ્મના અથ કહે છે. ધર્માં નિલેવિન્તુ મુક્ તિ ! જે પ્રાણી ધર્મને સેવે છે. તે પ્રાણી ૪૨૪

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436