Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah
View full book text
________________
वरणे (५) एवं खीणच खुदंसणावरणे (६) खीण निंदे (७) खीण सायासाय वेदणीजे (८) खीणदंसणमोहणीज्जे ( ९ )
मोहणीज्जे (१०) खीण नरगाऊ इत्यादि (११) एवं (१२) खीणसुभणाम अशुभ् णाम (१३) खीणउच्चगोत्ते, खीण नीचगोत्ते एवं (१४) स्वीण: दाणांतराए एवं 31 गुणु भगवा.
વળી આવશ્યક નિયુકિતમાં બીજી રીતે પણ સિદ્ધનાં એકત્રીશ ગુણ કહ્યા છે. પાચ વર્ણને અભાવે પાંચ ગુણ, એ ગંધને અભાવે એ ગુણુ, પાંચ રસને અભાવે પાંચ ગુણુ, આઠ ક્રશને અભાવે ભઠ ગુણ, પાંચ સસ્થાનને અભાવે પાંચ ગુણ, ત્રણ વેદને અભાવે ત્રણ ગુણુ.
सगीपणु, अशरीरीपाशु अरुचीपाशु शेव 3 गुणु थया छत्यादि४ સિદ્ધ સ્વરૂપ મુખ થકી કેણુ કહી શકે? પિ કેવલજ્ઞાની કેવલજ્ઞાને કરી સિદ્ધનું સ્વરૂપ જાણે છે, તે પણ સંસારમાં ઉપમા વિના કહી શકે નહિ તે માટે ધમ જે ભાષધમાં તેને સેવન કરીને પ્રાણી એવુ'સિદ્ધ સ્વરૂપ પામે.
॥ अथ प्रशस्ति ||
सूरिविजयदेवाख्य, स्तपागच्छाधिनायक || विख्यात स्त्रिजगत्यासीत्, विद्यया गुरुसन्निभ (१) तस्य पट्टोदयाद्रौ श्री विजयात् सिंहसूरिराट् ॥ आदित्य इव तेजस्वी, सिंहवच्च पराक्रमी ( २ ) सत्यादि विजय स्तस्यांतेवासी सत्यभाषक, क्रियोद्धार कृतो येन, प्राप्यानुज्ञां गुरोरपि ( ३ ) विनेयस्तस्य कर्पूरविजय सात्विकः सुधीः ।। कीर्ति कर्पूरवद्यस्य प्राप्ता सर्वत्र विश्रुता ॥ ( ४ ) क्षमापि गुणसंदर्भ क्षमाविजय इत्यभूत् ॥ तस्य शिष्यो विनीतात्मा, शिष्यानेक समन्वितः (५) शब्दशास्त्रादिशास्त्राणां, वेत्तागणान्वितः जिनादिविजया हेवान- स्तस्याशिष्यरूपभाक् (६) कर्मप्रकृतिप्रभृति, शास्त्रतत्वविचारवित् उत्तमाध्विजयतस्य, शिष्योऽभूत्भूरिशिष्यकः (७) तस्यपाद युगांभोज भृंगतुल्येन चाणुना । पद्मविजय शिष्येण स्वपरानुग्रहाय वे
४२७

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436