________________
અભ્યામાધ સુખ અર્થાત્ શાશ્વત સુખ અથવા શુભ માંગલિકને પામે છે. તે ઉપર લક્ષ્મીધર શેઠનુ દૃષ્ટાંત કહે છે.
આ ભરતક્ષેત્રને વિષે લક્ષ્મીપુર નામે નગરમાં લક્ષ્મીવિલાસ નામે રાજા રાજ્ય કરે છે. તે નગરમાં જિનમાર્ગમાં રક્ત, મહાસત્યવ’ત એવા લક્ષ્મીપર નામે શેઠ વસે છે, તેને મલમુખ અને કમલદલનયના સરખી ક્રમલા નામે સ્ત્રી છે. એક દિવસ શેઠે રાત્રિના સમયે સૂતાં થકા ઉજ્જવલ વસ્ત્ર આભૂષણુવ'તી એક સ્ત્રી દીઠી. ત્યારે શેઠે પૂછ્યું. હું ભદ્ર ! તુ કાણુ છે ? તે માૌ. તારા ઘરની લક્ષ્મી છું. શેઠ માલ્યા, કેમ આવી છે? તે ખેલી. હવે હુ' તાશ ઘરમાંથી જવાની છું માટે તમને કહેવા આવી છું. ત્યારે શેઠ ખોલ્યા. તારે જવું' હોય તે હમણા જ જા. યતઃ । પુલિા તે દિવય વુ'તિ, ને વિન્ને ગળે ન રઽત્તિ સમિવિ ને અનુવાચ' । કુળતિ તેલિ સમુદ્ધિ ।। ત્યારે લક્ષ્મી અન્ય સ્થાને ગઈ. પ્રાતઃકાલે શેઠ ઉઠયા, નિત્ય કરણી કરીને પછી વ્યાપાર અથે તપાસતા પણુ, કણુ, કપ્પઢ, ચાપ, સુવણુ પ્રમુખ કાંઈ ઘરમાં ન દીઠું. ત્યારે શેઠ ચિ’તળવા લાગ્યા કે બાપડી માંક ગઈ તે શુ થયુ ? મારું સત્ય તા નથી ગયુ. ને ? માટે ઉદ્યમ કરું એમ વિચારશૈ પરાશી પાસેથી દ્રવ્ય ઉછીનું લીધું. તેનુ' મીઠું' પ્રમુખ લઈ કોથળા ભરીને નગરમાં ભમવા લાગ્યું. તે ય વિક્રય કરતાં પાશીનું ઉછીનુ દ્રવ્ય પાજી' આપ્યુ. ઘેર આવી દેવગુરુની પૂજા કરવા લાગ્યા, અતિથિને કાંઈક આપ્યુ. એમ નિર'તર કરતાં કાંઇ લાભ આવે એમાંથી આજીવિકા ચલાવે. પણ ઘણા લાભ ન થાય, એટલે શેઠ પેટલુ લઇને પાસેના ગામમાં જઇ માલ વેચે, એમ કાલ નિગમન કરે છે. હવે પેલી લક્ષ્મી કુપણુને ઘેર ગઇ. ત્યાં કૃપણ પાતે ન ખાય, બીજાને પશુ ન આપે. ખાટા ખાદી દ્રવ્ય તેમાં ઘાલી રાખે. તેથી લક્ષ્મી આકરું દુઃખ ભાગવવા લાગી, ત્યારે ઉદ્વેગ પામીને ચિતવવા લાગી કે અહા! મે અકાય કર્યું, કારણ કે મહ'નુભાવને મે' મૂક્યા છે. હવે તેને ઘેર પાછી જઉં".
કરસ