Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah

View full book text
Previous | Next

Page 434
________________ કઈ કઈને ભીડ ન કરે. પોતપોતાની સત્તામાં રહે. જે માટે સર્વ સિદ્ધ ભગવાન સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવંત છે. કેવલજ્ઞાન, કેવલદર્શનના ધણું એક સમયમાં કાકના અતીત અનાગત અને વર્તમાન કાળના ભાવ સર્વ ઉત્પાદ, વ્યય, અને ધ્રુવપણે છે. પણ કઈ પરભાવમાં રાગદ્વેષ, હરિણમતા નથી. એટલા જ માટે આક્રોધી, અમાની, અમાયી, અભી, અરાગી, અદ્વેષી, અકલેશી, અવેદી, અગી, નિબંસી નિલેપી, અવણે, અગધે, અરસે અને અફાસે, એવા બિરુદધારક કહીયે, વળી નાના નથી, મેટા નથી, વૃત્ત નથી, વ્યસ્ત્ર નથી, ચરસ નથી. કેવલ તિમય, સ્વસત્તાના ભેગી, પરભાવના અભેગી, સવભાવના કર્તા, પરભાવના અકર્તા, સ્વભાવ રમય, કેઈને કાંઈ આપે નહિં, લીયે નહીં. કોઈને સુખ, દુઃખ કરે નહીં, અવ્યાબાધ સુખના ધણી એવા સિદ્ધ પરમાત્મા તે જિન સિદ્ધાદિક પન્નર ભેદે છે. જેને આઠ કર્મના ક્ષયથી આઠ ગુણ પ્રગટ થયા છે. અથવા આઠ કર્મના અભાવે વિશેષથી એકત્રીશ ગુણ પ્રગટ થયા છે તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય કર્મ ગયે પાંચ ગુણ પ્રગટ થયા. દર્શનાવરણીય કમ ગયે નવ ગુણ પ્રગટ થયા, વેદનીયકર્મ ગયે બે ગુણ પ્રગટ થયા. મેહનીય કર્મ ગયે બે ગુણ પ્રગટ થયા यत किंचिद्वितथं प्रोकतं, मतिमांदादजानता ॥ तत्सर्व धीधनः शोध्य,. विधाय मयि सत्कृपाम् (११) वीरस्य शासनं यावत्, वर्तते विश्वदिपकम् ॥ तावदबालावबोधोऽयं तिष्ठतु शुद्धवासनः (१२) इति प्रशस्तिः इति सकलसभाभामिनि भालस्थलतिलकायमान पंडित उत्तम विजयगणिशिष्य पंडित पद्मविजयगणिविरचिते बालावबोघे श्री गौतमकुलक. प्रकरणे विंशतितमगाथायां नवोदाहरणानि समाप्तानि ॥ इति गौतमकुलक बालावबोधः संपूर्णः ॥ तत्समाप्तावयं जैनकथारत्न कोषस्य षष्ठभागः समाप्तः ।। sessessessessess she sssssssessomsodeficide

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436