________________
કર્યું. ત્યાં વિમાન રચ્યું. ક્ષણમાં વિમાન કેમ રચ્યું, કુમાર વિચારવા લાગે. એ અત્યારે રાત્રિએ કયાં જશે? હું એનું કૌતુક જોઉં. અને ત્યાં શું કરે એ જોઉં. એમ ચિંતવી વિમાનમાં એક પ્રદેશમાં બેસી ગ. દૂર દેશે જઈને વિમાન ઉભુ રહ્યું. એક સરોવર નજીક અશોક વૃક્ષ છે. તેમાં એક વિદ્યાધર યુવાનને જે. કુમારની સ્ત્રી પણું ઉતરી. બીજા પણ વિદ્યાધરે આવ્યા. તે વનખંડના ઈશાન ખૂણે એક મનહર
ભદેવ પ્રભુનું જનમંદિર, ત્યાં સુવર્ણ મણિનાં પગથિયા. તે મંદિર Rયું. ત્યાં સહુએ પ્રભુભક્તિ કરી. ત્યાં નાત્ર મહોત્સવ શરૂ થયે. વિલાધરે પૂછયું આજે કેને વારો છે ? ત્યારે કનકવતી ઉભી થઈ. નાટ શરૂ કર્યું. બીજી ત્રણે એકે વીણા, બીજીએ વેણુ, ત્રીજીએ તાલ વગાડ શરૂ કર્યો. એ જેતા કુમાર વિસ્મય પામે. એટલામાં નાટક કરતાં કનકવતીની ઘુઘરીની માળા તૂટી ગઈ કુમારે લઈ લીધી. યુવરીની તપાસ કરી પણ મળી નહિ. સહુ પિતાના સ્થાને ગયા. ચાવીને શેષ રાત્રિ પૂર્ણ કરી. પ્રાતઃકાળે મહિસાગર નામે પ્રધાનને
ત્ર તે કુમારને મિત્ર છે. તેને ઘુઘરીની માલા આપી અને સર્વ વૃત્તાંત કહો અને અવસરે મારી સ્ત્રીને આપજે એમ કહ્યું. એમ કહીને મિત્ર સાથે સ્ત્રી પાસે ગયે. સ્ત્રીએ પણ ઉભી થઈને આસન આપ્યું. ત્રણે સેગટા રમે છે. સેગટામાં સ્ત્રી જીતી ગઈ. એટલે તેણે કહ્યું. મને આભાષણ આપ. કુવારે મિત્ર સામું જોયું. એટલે એણે ઘુઘરીની માળા આપી. એ જોઈ કુમારી બેલી. આ તે મારું છે. તમે કયાંથી લાવ્યું. કમર બા ? કયાં પડયું હતું ? સ્થાન મને યાદ નથી. કુમાર બાલ્યા. મારો મિત્ર નિમિત્તને જાણ છે. તારું આભૂષણ પયાનું સ્થાન ઠહેશે. મિત્રે સર્વ હકીકત કહી પિતાના સ્થાને ગયા.
બીજી રાત્રે તેજ જિનચૈત્યે ગયા. વીણા વગાડતા નિઉર નીકળી પાયું. તે પણ કુમારે લઈ લીધું. શોધ્યું પણ જડયું નહિ. અવસ્થાને આવ્યા. મિત્રને આપ્યું. બીજે દિવસે કુમારી પાસે ગયા. તેણીએ આસન આપ્યું. ક્ષણ શામેષ્ઠી કરી. સ્ત્રીએ મતિસાગરને પૂછ્યું.
૪૧૫