________________
နနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနva
હવે ભયે કરી આઉખુ ઘટે. તેને પ્રકાર કહે છે. દેવકીજી કોઈ સ્ત્રીને પુત્રને ધવરાવતી દેખીને અદૌર્ય કરવા લાગી. કૃણે પૂછયું. અધર્ય કેમ કરે છે ? તે બાલી. હે પુત્ર! મેં કઈ પુત્રને ધવરાવ્ય નહીં. કૃષ્ણ બાલ્યા અર્ધN ન કરો. હું તમને દેવતાના પ્રભાવે પુત્ર સંપત્તિ આપું છું. પછી કૃષ્ણ દેવતા આરાધ્યું. તેણે કહ્યું. દિવ્ય પુરુષ પુત્ર થશે. અનકમે પુત્ર આવ્યું. તેનું ગજસુકુમાળ નામ પાડયું. તે સર્વ યાદવને ઘણે વહાલે થશે સુખે સુખે રમે છે. અનુક્રમે સેમિલ નામે બ્રાહ્મણની પુત્રી રૂપવંતી જાણી તેને પરણાવી. પછી ગજસુકુમાલે શ્રી નેમિનાથ સ્વામિ પાસે ધમ સાંભળી પ્રવજ્યા લીધી. પ્રભુ સાથે વિહાર કર્યો. તેથી બ્રાહ્મણને અપ્રીતિ થઈ. વળી અન્યદા તેઓ ભગવાન સાથે દ્વારિકા નગરી આવ્યા. શમશાને કાઉસગ્ગ રહ્યા. તેમને સેમિલ બ્રાહ્મણે તીઠા ત્યારે કષાયમાં આવીને મસ્તકે માટીની પાળ બાંધી. તેમાં ધગધગતા અંગાશ ભર્યા. તે ઉપસર્ગ સમ્યગુરીતે સહન કરતાં કેવલજ્ઞાન ઉપન્યું. અંતગડ કેવલી થયા. કુણે આવીને ભગવાનને વાંદ્યા. શેષ સાધુને પણ વંદના કરીને પૂછયું કે હે સ્વામિન ગજસુકુમાળ કયાં ગયા? પ્રભુ બોલ્યા. મશાનમાં કાઉસગે રહ્યા છે. શ્રી કૃષ્ણ ત્યાં જેવા ગયા. તે ગજસુકુમાલને કાલ કરેલા જોયા. ત્યારે કેપમાં આવીને તેણે પ્રભુને પૂછ્યું. હે સ્વામિન! મારા ભાઈને કોણે માર્યા? ભગવંત બાલ્યા. તમને નગરમાં પેસતા દેખી જેનું મસ્તક ફૂટશે તેણે માર્યા. હવે સેમીલ પણ બહાર જવા માટે નીકળ્યો. એવામાં વાસુદેવને સામાં આવતા દીઠા ત્યારે ભયે કરીને મસ્તકનાં સે બંદ થયા. એ ભયથી આઉખુ ખુટે છે.
હવે નિમિત્તે આખુ ગુટે, તેના પ્રકાર કહે છે.
નિમિત્તે તે દહ, કેરડા, શસ્ત્ર, રજજુ, અગ્નિ, પાણી, વિષ, સર્ષ, શીત, ઉષ્ણ, અતિ, ભય સુધા, પિપાસા, રોગ, વડીનીતીને રોધ અને અજીર્ણ પ્રમુખના નિમિત્તે આઉખુ ગુટે ઘણે આહાર કરે,
ressessessedeepeecheeeeee
૪૨૧