________________
તે અશાશ્વત છે. યતઃ ॥ નક્ તા હવસત્તમપુરા વિમાળવાિિવ પરિવડ ति सुरा || चिंतिज्जांत सेस सौंसारे सासयं कयर' ! इति उपदेशમાજાચાર્ ! વળી નિરુપકમી માઉંખુ સ્રાત પ્રકારે ઘટે છે. યતઃ अषभवसाण निमित्ते, आहार वेअणा पराघाए || फासे आणापाणू, સત્તવિદ્' નિમષણ બાર ॥ રૂતિ વચનિયુક્તૌ ॥ તેમાં અધ્યવસાયે કરી જે આઉપ્પુ ઘટે, તેના પ્રકાર કહે છે. કોઇક ગામને વિષે તસ્કરે ગાયેા લીધી. તેની વહારે ચઢી લોકો ગાયા મૂકાવીને પાછા વળ્યા. તેમાં એક પુરુષ રૂપવત યુવાન છે. તેને પાણીની તૃષા લાગી. તેણે ક્રોઇક સ્ત્રી પાસે પાણી માંગ્યુ'. તે સ્ત્રીએ પાણી લાવીને પાવા માંડયું, તે સ્ત્રી પેલા પુરુષનુ રૂપ જોઈને માહ પામી. પાણી પીઈને પેટ ભર્યા પછી તે પુરૂષે ઢાકારા કર્યાં, તાપણ પેઢી સ્ત્રી પાણી રેડતી રહે નહી. ત્યારે તે પુરુષ એમજ સૂકી ચાલ્યા ગયા. સ્ત્રી પાણી ભૂમિએ રેટતી અનુક્રમે પુરુષ સામે દૃષ્ટિ રાખતી હતી. તે પુરુષ આગળ જતા જતા જેટલે અદૃશ્ય થયા એટલે તે સ્ત્રી તેને ન દેખાવાથી મરણ પામી. એ રાગના અધ્યવસાયે કરી આયુ ઘટે તે ઉપર દ્રષ્ટાંત કહ્યું. વૃત્તિ રાવ ૩ર દષ્ટાંત / હવે સ્નેહે કરી આઉડ્યુ ઘટે. તેના પ્રકાર કહે છે. કાઇક નગરને વિષે કોઈ સ્ત્રી ભર્તારને પરસ્પર પ્રીતિ છે. એકદા પુરુષ વ્યાપારે ગયા. ત્યાંથી પાછે જ્યેા. જ્યારે પેાતાનુ ગામ એક મજલ છેટે રહ્યુ ત્યારે તેના મિત્રે વિચાયુ જોઈએ તા ખરા કે એહુને માંહા માંહે અત્યંત પ્રીતિ તે સાચું કે જુહુ ? એમ ચિંતવીને તેના મિત્રે પરીક્ષા કરવા માટે તેની સ્ત્રી પાસે માળીને કહ્યું, કે તમારા ભત્તર મરણ પામ્યા છે. તે સાંભળીને સ્ત્રી ખેલી. શું સાચું, સાચું, સાચુ, એમ ત્રણવાર કહેતા જ પ્રાણ નીકળી ગયા. વળી તે વાત ભર્તારને કહી. એટલે તેણે પણ ત્રણવાર પૂછ્યું'. સાચું, ચાચુ', સાચું. એમ કહેતા જ મરણ પામ્યા. એ સ્નેહે કરી 'ઉપ્પુ ઘટે.
--
hahahahahahahhh