________________
વૈરાગ્યવંત બની સ્ત્રીને કહેવા લાગે. આપણે ગુરુ પાસે દીક્ષા લઈયે. ત્યારે તે વિષયથી અણવિરમી થકી બેલી, આપણું નવું યૌવન છે. માટે વ્રત કેમ લઈયે? ત્યારે કુમાર બે , વૃદ્ધાવસ્થામાં પણ કંઈક ઈચ્છા રહે છે. યતઃ | અં નઢિાં પતિ છે રાજ વિહિi जात तुडम् ॥ वृद्धो याति गृहीत्वा दंड, तदपि न मुचति आशा fiટું છે તેમ કોઈકને યૌવને વ્રત લેતા જોઈયે છીયે. ત્યારે સ્ત્રી બેલી. કઈક જ્ઞાનીને પૂછીને યુક્ત લાગશે તેમ કરશું. એમ કહીને ગુણધર્મ વચન અંગીકાર કરીને સ્ત્રીને ત્યાંજ બેસાડીને આહાર લેવા માટે નગરમાં ગયે.
એવા અવસરે ગુણચંદ્ર નામે કુમાર ત્યાં આવ્યું. યૌવનાવસ્થા પામેલી સ્ત્રીને જોઈ રાગવત થયે. તેણે સ્ત્રીને પૂછ્યું. તું કેણ છે? ક્યાંથી આવી છે? શું તારો ભર નથી ? સ્ત્રીએ તેને રાગી જાણે. અને પિતાને પતિ વિરક્ત થયેલ છે. માટે સઘળું વૃત્તાંત કહ્યું. તેને પ્રાર્થના કરતી કુમારી અનુરાગી થઈ. અને બેલી, મારા પતિને વંચીને હું તમારે ઘેર આવી. તે સાંભળી ગુણચંદ્ર પિતાના ઘરે ગયે. હવે ગુણધર્મો જુગટુ રમીને કાંઈક દ્રવ્ય મેળવ્યું, ત્યાંથી માંડા કરાવીને ઉદ્યાનમાં આવ્યું. પ્રિયા સાથે જોજન કર્યું. સ્ત્રીને શૂન્ય મનવાળી ધરતી ખણતી દીઠી, કુમારે તેને ભાવ જાણે કે એ અનાસક્ત થઈ છે. જાણી કુમાર લિ પડે, વનમાં ભમવા લાગે.
એવામાં એક પુરુષે પૂછ્યું, તમે અહિ રાજકુમારને દીઠે ? ત્યારે કુમારે પૂછયું. રાજકુમાર કેણ ? તે બે, ગુણચંદ્ર નામે રાજકુમાર અહિં આવ્યું છે. તેને કોઈ સ્ત્રી સાથે વાતેમાં તત્પર જોયે. અને મને બીજા કામે મેક. તેથી તમને પૂછું છું. તે
સ્ત્રી કુમારના મંદિરે ગઈ કે નથી ગઈ? ગુણધર્મ છે. તે ત્યાં ગઈ. એમ કહીને કુમારે તેને વિસર્યો. કુમાર ચિંતવવા લાગ્યું કે આ સ્ત્રી ઉપર ઉપકાર કરતાં મારા પરાક્રમ દેખાડયા છતાં તે મારી