________________
કુમારીએ તાંબુલ, વિલેપન, ફુલ માલ્યા. દાસીને સતાષમાં હાર આપ્યા. કુમારે કુલને લઈને મસ્તકે ખાંધ્યા. તાંબુલ મુખમાં વાપર્યું, વિલેપન શરીરે કર્યું, વળી દાસીએ કહ્યુ કે કુમારીએ કહ્યુ` કે તમારા ગળામાં માળા કુમાશે કહ્યું કે પહેરાવીશ. પ્રાતઃકાળે એ પ્રમાણે ગુણધર્મ ને માળા પહેશવી પાણિગ્રહણ કર્યું. અનુક્રમે સસરાની આજ્ઞા માંગીને સ્ત્રીને પેાતાની સાથે લઈ પેાતાના નગરે આવ્યેા.
એક વખત કનવતીએ કહ્યું કે કાઈક ઉખાણા કહો. કુમાર મેક્લ્યા. થલમાં ઉપની છે, જળમાં સ્વેચ્છાએ ક્રે છે, છતાં જલ પીતી નથી. તે સ્ત્રી કાણુ ? કુંવરીએ કહ્યું. નાવ. હવે કુંવરીએ પૂછ્યું. પયોધરને ભારે કરી આક્રમી છે, પાતળુ શરીર છે. ગુણ સહિત છે. પુરુષને બધે બેઠી છે. એ સ્ત્રી કોણ ? કુમાર મેલ્યું. પાણી લાવવાના કામમાં આવે તે ગવડ, એમ ક્ષણુ વિનાદ કરી પેાતાના સ્થાને ગયા.
હવે કુમાર સ્નાન–ભાજન કરીને સ્થાને બેઠા છે. એવામાં એક કાપડી આળ્યે, તે મેલ્યે!. હું કુમાર ! ભૈરવાચાય તમને ખેલાવે છે, કુમારે કહ્યુ'. સવારે આવીશ. પ્રાતઃકાળે કુમાર પરિવાર સહિત ભૈરવા ચાય પાસે ગયા. વ્યાઘ્રચમ ઉપર બેઠા છે. તેને જઇને પગે લાગ્યા, ચામેન્દ્રે પણ આસન આપ્યુ. એની ઉપર કુમાર બેઠા. તેણે કહ્યુ. હું ચેગેન્દ્ર મને કેમ કૃતા કર્યાં ?
યેાગેન્દ્ર ખેલ્યા, તુ' મને સર્વથા માન્ય છે. મારી પાસે કંચન નથી, હું સ્વાગત તમારું કેવી રીતે કરુ' ? કુમારે કહ્યુ આપના આશીર્વાદ જોઇએ. ચેગેન્દ્ર ખેલ્યા. ભક્તિ, વિનય, મીઠા શબ્દ, પ્રેમ મધુ છે, પણ કાંઈક આપ્યા વિના ન ચાલે, કુમાર મલ્યા. સમ્યગ્ દૃષ્ટિ જોઈએ. ચેગેન્દ્ર ખેલ્યો, હુ' આઠ વર્ષીથી મત્રની સાધના કરુ હું ? કાળી ચૌદસના દિવસે રાત્રે તારી જરૂર છે. હુ મારા ત્રણે ચેલા સાથે ત્યાં રહીશ. તુ' રાત્રે સ્મશાનમાં આવજે. તે સાંભળી કુમાર ઘરે ગયો. કાલી ચૌદસની રાત્રિએ એ કુમાર સ્મશાનમાં આવ્યા.
૪૧૩