________________
કાજજછવિકાસ જ
છીએ
સાંભળીને નરવર્મ રાજાએ પ્રતીત કરી. સ્ત્રી ચરિત્ર ગહન છે. એ ખરું. એમ નિર્ધારી વૈરાગ્ય પામી શીલંધર ગુરુ પાસે દિક્ષા લીધી. તેણે આત્મકાર્ય સાધ્યું. એ કથા સુમતિનાથ ચરિત્રમાં પૂર્વભવને અધિકાર છે. તે માટે તરુણ અવસ્થાએ ઈન્દ્રિયોને રોધ કર દુષ્કર છે. રૂત્તિ જામગઢથા છે ઈન્ડિયન રેધ કરે એ વાત યૌવન અવસ્થામાં દુઝર છે તે પણ તેને જેણે રેપ કર્યો તે ઉપર ગુણધર્મ રાજકુમારની કથા કહે છે.
આ ભરતક્ષેત્રમાં સૂર્યપુર નામે નગર છે. ત્યાં દઢધમ નામે રાજા છે. તેને શીલશાલિની નામે રાણી. તેની કૂખે ગુણધર્મ નામે પુત્ર થયે તે લેકને ચંદ્રમાની જેમ વલ્લભ છે. તેથી સ્ત્રીને અતિપ્રિય છે.
ભાગી સરલ સ્વભાવી છે. તેને પ્રિયવંદ નામે મિત્ર છે. તે સુરુપી અને સર્વગુણ સહિત છે.
એવામાં વસંતપુર નગરમાં ઈશાનચંદ્ર રાજાની કનકાવતી નામે પુત્રી છે. તેને સ્વયંવર મંડપ માંડે છે. ત્યાં બીજા ઘણું રાજકુમારો પણ આવ્યા. તેમાં ગુણધર્મ કુમાર પણ આવ્યો. રાજાએ આવાસ આપે. ત્યાં ઉતારે કરીને તેમાં ગુણધર્મ કુમાર સ્વયંવર મંડપ જેવા આવ્યા. કુંવરી પણ મંડપ જેવા આવી. બંનેને રાગ ઉપન્યો તેઓ રવસ્થાને ગયા સંધ્યા સમયે કન્યાએ દાસીને મોકલી તે દાસીએ ત્રિપટ્ટિકા આપી તેમાં એક હંસિકા આલેખી છે તેની નીચે લેક લખે. તે કુમારે વાંચે. ચતઃ | બા રે प्रिये सानु, रागासौ कुलहसिका ॥ पुनः तदर्शन शीघ्र ॥ वांछत्येव વાચ . દૂરથી પિતાના પ્રિયને પ્રથમ દેખતાં જ કલહંસી રાગી થઇ, તે વરાછી ફરી શીવ્ર તેનું દર્શન પુછે છે, તે વાંચી કુમારે પણ બીજુ હસનું રૂપ આલેખીને તેની નીચે બ્રેક લખે, તથા कलह सोऽध्यसौ सुभ्र, क्षण दृष्टानुरागवावां ॥ पुनरेव प्रियां द्रष्टुं, મહું વાંચનારતમ્ | અર્થ – હે સુ ! કલહંસ પણ ક્ષણ જેવાથી રાગવંત થયેલ છે. ફરી જોવા માંગે છે એ ભાવાર્થ જાણ, હવે
૪૧૨