________________
શ્રેષ્ઠીપુત્રી પણ સવજનથી પરિવરેલી આદિત્યના દહેરે ગઈ આદિત્યની પૂજા કરી, બહાર નિકળતા રાજપુત્રે તેને હાથ પકડ. એટલે સુંદરીએ પિકાર કર્યો. રે રે મને પર પુરુષને સ્પર્શ થયો. હવે અગ્નિ વિના મારું કોઈ જ શરણ નહિં. એમ કહેતા પિતાએ ઘણી વારી અને ઘરે લાવી, તેજ રાજપુત્રને તેડીને પરિત્રાજિકા લાવી. બંનેને સમાગમ કરાવ્યો. સુંદરીએ વિચાર્યું કે છે કાનને મંત્ર ભેદાય, યતઃ | પત્ર મંત્ર, મિતે દિર્ગસ્થ તું મંત્રી | પ્રહાચંતં પાછત્તિ કે વસ્તુ ન મિત્તે એમ વિચારીને ઘરમાં આગ મૂકી. બે જણ નીકળ્યા. બારણું બંધ કર્યું. પરિત્રાજિકા બળી મરી. તેઓ રાજપુત્રને આવાસે ગયા. શેઠે પણ જાણ્યું કે પરિવ્રાજકા સાથે મારી પુત્રી મરણ પામી. પિતા વિલાપ કરવા લાગે, પર પુરુષને
સ્પર્શ થયે જેથી તે અગ્નિ માંગ્યા. પણ ન આપે. તે માટે પિતાની મેળે આગ લાગી. એમ વિલાપ કરી મરણકૃત્ય કર્યું. હાડ હતા તે તીથે મેકલ્યા.
હવે રાજપુત્રનું ધન ખૂટી ગયું ત્યારે સુંદરીને કહેવા લાગ્યું કે રે ભદ્ર ! ચાલ મારે દેશ જઈએ. સુંદરી બોલી. ત્યાં જવાનું શું કામ છે? આપણને મારા પિતા સર્વ પૂરશે. તમે શેઠને હાટે જઈને મહામૂલી પટસાડી મલે માંગે. તેણે પણ ત્યાં જઈને એમજ કહ્યું, તે સાડી દેખાડી, તેને ગમી નહીં. માટે પાછી મેકલી. એમ બે ત્રણ વાર મેકલી. શેઠ બે. તારી પત્નીને જ મોકલ. તે પત્નીને તેડી લાવે, તે દેખીને શેઠ છે. મારી પુત્રીને તેં સ્પર્શ કર્યો હતે. તેથી મેં માન આપ્યું. કુમાર છે. જે શેઠ ! નેહે કરીને તમે બેલે, તમારી પુત્રી તે મરણ પામી છે. મારી પત્નીને અડક હતે. શું સરખાપણું ન હોય? ત્યારે શેઠ બેલ્ય. સત્ય કહું, સરખાપણું જોઈને હું મૂઢ થયે. તે પણ મેં એને કિરપણે કબુલ કરી. માટે જે જોઈએ તે મારા હાટેથી લેજે
એ રીતે ભટ્ટાણીનું ચરિત્ર દેખીને તથા શેઠપુત્રીનું ચારિત્ર
see semesteement!
૧૧