Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah

View full book text
Previous | Next

Page 412
________________ কককককককককককককককককককককককককককককককককক રોહિચમરૂ, વરં યા નટ્ટીરિ શ્રાવકના કુલમાં ઉત્પન્ન થઈને દાસપણું પામવું. તેપણુ જ્ઞાન, દર્શન, સહિત હેય તે સારું પણ મિથ્યામતિએ ચક્રવર્તાિપણું હોય તે પણ નકામું. ઈત્યાદિ ભાવના ભાવતા દેવતાને ભવ પૂર્ણ થયે. ત્યાંથી અવીને તારા નગરમાં શુદ્ધબે નામે શેઠને ત્યાં ઉપજે. એના પુન્યના ઉદયે દુષ્ટગ્રહચારે દુકાળ ઉપજવાને હતે. તે પણ નાશ પામ્યું. એવા ગુરૂનાં વચન સાંભળીને રાજા ઘણે વિસ્મય પામે. સર્વ નગરનાં લેક પરિવાર સહિત શેઠના ઘરે આવ્યા, અને બાળકને ખેળામાં બેસાડી કહેવા લાગ્યા. હે પુન્યશાળી, હે જગદાધાર ! હે દુભિક્ષભંજક તને નમશકાર થાઓ. પરમાર્થમાં તે તું જ રાજા છે. હું તારે કેટવાળ છું એમ કહીને ધર્મરાજા એવું નામ પાડયું. અનુકમે કુમાર યૌવનાવસ્થા પામે. ત્યારે ઘણી રાજકન્યા પર તેના પુન્યના પ્રભાવથી દુર્ભિક્ષ, અશિવ ઉપદ્વવ, નાશ પામતા હતા. પ્રજા પ્રમોદમય રહેતી. ઘણા જન સમ્યકત્વને પામ્યા, દીક્ષા અંગીકાર કરી. તે મુનિ જ પ્રમોદ વિહાર કરી તપ કરી, ક્ષપકશ્રેણી માંડી, ઘાતિકને ક્ષય કરી કેવલજ્ઞાન પામીને તેજ ભવે મોક્ષે ગયા. એ રીતે સુખમાં ઈચ્છાને રાધ કર દુષ્કર છે. માટે ઇચ્છાને વેધ કરે. હવે ત્રીજા પદને અર્થ કહે છે. તાના રૃપિનિષદો તરુણ અવસ્થામાં ઈદ્રિને નિગ્રહ કરે એ દુષ્કર છે. તે ઉપર કામપાલની કથા. ધાતકીખંહદ્વીપે ભરતક્ષેત્ર મધ્યે લક્ષમીપુર ગામે જયધર્મ રાજા રાજ્ય કરે છે. એકદા રાજસભામાં બેઠો છે. એવામાં પ્રશસ્ત શાસને જાણ કેઈ પંડિત આવે. તેની સાથે બેઠી કરતાં રાજાએ પૂછયું. f Tદનં ? એટલે ગહન શું છે ? પંડિત બે . જિય વરિડ્યું છે એટલે સ્ત્રી ચરિત્ર ગહન છે. અંતઃ + કાયદાના ૪૦૭

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436