________________
બ્રહ્મદત્ત પણ માતાનું દુચરિત્ર સહી ન શક્ય. માટે કાગડો અને કેયલ બે પક્ષીને પકડી અતેજારમાં જઈ તેમને સંગ કરાવતે જાય. અને કહેતે જાય કે જે કઈ આ રીતે કરશે તેને નિગ્રહ કરીશ. ઈત્યાદિ ચેષ્ટા કરતે દેખીને દીર્ઘરાજાએ ચલણીને કહ્યું કે કાગડો અને કેયલને સંગ કરાવીને બાલકની પેઠે જેમતેમ બોલતે આપણને સમજાવવા માટે મને કાગડે કહો અને તેને કોયલ કહી કરાવે છે. એમ નિશ્ચય જાણજે. માટે જો તું એને માર તે આપણે નિવિદને રહી શકીયે. અને હું છું તે તને ઘણું દીકરા થશે. તે સાંભળી
નેહવશ થઈ તેણીએ હા ભણું કરું જ મારું વિમર્તા, ટૂળરૂ सुय तहय नासए अच्छ॥ नियगेह पि पलीवइ, नारी रागाउरा पावा ॥ પછી મારવા માટે કુમારને વિવાહ માંડે. અનેક સ્થંભ સહિત લાખનું ઘર કરાવ્યું, ત્યારે વરધનુ પ્રધાને ગંગાને કાંઠે દાન દેવાના મિષે દાનશાલા મંડાવી. ત્યાંથી વિશ્વાસી પુરુષો પાસે સુરંગ ખેદાવીને લાખના ઘર સુધી લાવ્યા. હવે વિવાહ થયા. છેવટે લેક ઘેર ગયા. વરવહુ લાખના ઘરમાં આવ્યા. વરવહુ અને વરધનુ ત્રણે બેઠા છે. બે પહેર રાત્રિ ગઈ. એટલે ચારે તરફ આગ લાગી, હાહાકાર થા. કુમારને કાંઈ સૂઝે નહીં. ત્યારે મંત્રિપુત્રને પૂછવા લાગ્યું કે આ શું? તે બોલ્યા કે રાજ્યકન્યા પરણવાની હતી તેને તે અમે પત્ર લખીને નિષેધ કર્યો. માટે આ તે અન્ય કેઈ સ્ત્રી એકલી છે. તેથી એ સ્ત્રી ઉપર પ્રતિબંધ કરશે નહિં. તમે આ સ્થાનને પ્રહાર કરો. જેથી આપણે નીકળી જઈયે. કુમારે તેમજ કર્યું. બેહુ જણ બહાર નીકળ્યા. સુરંગની બહાર નીકળ્યા. ત્યાં પૂર્વ સકેતિત વિશ્વાસુ બે પુરુષ અશ્વ લઈ ઉભા છે. તે અશ્વ ઉપર બેસી આગળ ચાલ્યા. અહીં બ્રહ્મદત્તનું સર્વ વૃત્તાંત કહેવું. અનુક્રમે ચૌદરત્ન, નવ નિધાન, રાશી લાખ હાથી, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ રથ, અને છનુ કોડ, પાયદલ, ચેસઠ હજાર અંતેશ્વરી ઈત્યાદિક સર્વ ચકવતીની સામગ્રી સહિત કપિલપુર નગર આવ્યા. તે વારે ચુલણીએ ભયથી ચારિત્ર લીધું. અને દીઘરાજાએ સંગ્રામ કર્યો.
૧૮૮