________________
၇၇၇၇၇နုနုရန်
ကု န် ( ၅၇) માન્યું. રાત પડી. જિનરક્ષિત બોલ્યા. આજ મારે ઘેર જ રહો. એમ કહી હેલી બતાવ્યું. અને કહ્યું. આજે રાત્રે ચોરની ખબર કાઢવા મંત્રજાપ કરે છે. ચોર છે. તમારી ઈચ્છા પૂર્ણ થાવ. પછી જિનરક્ષિત જાપ કરવા બેઠા. સર્વ જન સૂઈ ગયા. કપટ કરી અવસર પામીને સર્વ સાર લઈ ગયે. સવાર થયું ત્યારે જોયું તે સર્વ વસ્તુ લઈ ગયે. જિનરક્ષિતે રાજાને વાત કરી. રાજાએ મંત્રીને કહ્યું કે એને વિસર્જન કરે. દુખીયાની કેવલીકાએ સર્યું. પછી મંત્રિ છે. દિગંબરીઓને બોલાવે. રાજાએ કહ્યું. સુખેથી બેલા. મંત્રીએ વિમલકીર્તિ દિગમ્બરને બોલાવ્યા. રાજા પાસે આવ્યા. તે પણ પરમેશ્વરને નમસ્કાર કરીને બેઠે. રાજાએ તેને પ્રણામ કર્યા. ચોરની વાત કરી. કેવલિકા જોઈને ચોરને પકડી આપે. તેણે કહ્યું. રાત્રે જઈને નિરુપણ કરીશ. રાજાએ સન્માન કરી વિસર્યા. ચોરે વાત જાણી. તે વિમલકીતિ પાસે ગયે. વંદન કર્યા ધમ્મ યુતિ હેઉ એવું કહ્યું. તેને કષિએ પૂછયું તમે કયાંથી આવ્યા ? તે બેભે, હું શ્રીપુરપાટણથી આવું છું. તમારી પાસે દીક્ષા લેવાની ભાવના છે. ત્યારે ત્રાષિ બેલ્યા કે કેટલાક દિવસ છાત્રપણે રહો. તે વચન અંગીકાર કર્યું. ત્રાષિએ પણ રાસલ નામે છાત્રને સેપ્યો. અને કહ્યું તમારો લધુભાઈ છે. પ્રીતિથી વર્ત જે. તે બોલ્યા. જેવી આપની આજ્ઞા. રાત પડી. વિમલકીતિ કેવલીકા જેવા બેઠે. મૂલ છાત્ર સૂઈ ગયે પછી સવારે જાગે. તે લઘુ છાત્રને જ નહીં. ઋષિને વાત કરી હે ભગવાન્ ! ઔષધની વતિકા, ગપટ્ટો, કેવલિકા અને પુસ્તક નથી દેખાતા. કષિ બોલ્યા. લુંટાયા ભાઈ લુંટાયા. હવે કમંડળ, પીંછી લો. તે કેટવાળને સંભળાવું તે કંઈ ન દેખાયું. ત્રાષિ બેલ્યા. એણે આપણને વગેવ્યા. કારણ કે આપણે લિંગ હઈ ગયે. છાત્ર છે. શ્રી શાંતિનાથ પૂજ્ય તમને પ્રસન્ન થાવ. આપણે બીજા ઉપકરણ લઈ લેશું. રાત્રે ઋષિ બોલ્યા. અહે કષ્ટ ! અહે કષ્ટ ! એમ કરતાં મૂછ પામ્યા. રાસલ બોલ્યો શું થયું? ઔષધીનાં જે વશ સનયા હતા તે ઉપાડી ગયો.
-
a
m
asoose
sesses
awessessed selesed feelesedecessoft
૩૪૪