________________
કાકા એ કwથક્ટ્રિકથાથી થાય, તે સાંભળી તેણે ઉપવાસનું પચ્ચખાણ કર્યું. ઘરે ગયે. પછી વિચારવા લાગ્યું કે મારા હાથે કરેલી રઈ છે. મુનિને અન્ન આપું અને ઘણું ફળ પામું. એમ વિચારતાં એક મુનિરાજે શ્વાન ગુરુના વૈયાવચ્ચ કરવાને કારણે ઉપવાસ નથી જે તે વહેરવા પધાર્યા. તે મુનીને વધતા પરિણામે પિતાની પાંતીનું અન સાધુને આપ્યું. તે અવસરે શુભ ફળ સહિત પરભવનું આયુષ્ય બાંધ્યું. એવા સમયે કલિગ દેશને સુરસેન રાજા તેનું રાજય ગોવિયે પડાવી લીધું. તેને લીધે તે રાજા કુરુદેશે જઈને ગજપુર નગરનાં રાજાની સેવામાં રહ્યો છે. તે ગજપુરનાં ધણુએ તેને ચાર ગામ આપ્યા. તે ચાર ગામમાંના શાલિશીર્ષ ગામે રહ્યો. તેની વિજ્યા નામે રાવ્યું. તેમાં જે મુનિને દાન આપ્યું હતું. તે દાન દેનારો પ્રથમ પુત્ર થયે. બીજે જિનપૂજા કરનારો ભાઈ લધુપુત્ર પણે ઉપજે. અને બંને પુત્રપણે ઉપન્યા. મોટા પુત્રનું નામ અમરસેન, નાનાનું નામ વયસેન, તેઓ પૂર્વ સુકૃતનાં કારણે રૂપ, લાવણ્યાદિ ગુણ સહિત થયા. કલાના કલાપ ભણ્યા. અનુક્રમે યૌવનાવસ્થા પામ્યા. વિવિધ પ્રકારના કીડા કરતાં આડાઅવળા આડંબરથી ફરે તે દેખીને શક્ય માતાઓ કોળે ચઢી. સુરસેન આવ્યા ત્યારે તેણે રાણીને કે ઘરમાં બેઠેલી જોઈ કારણ પૂછયું. તે રાણી કહેવા લાગી કે તમે રાજકાજમાં છે. ત્યારથી ભેગની ઈછા તમારા પુત્રે કરે છે. તે જાણીને રાજાને ક્રોધ ચઢ. ચંડાલને બે પુત્રને મારી નાંખવા માટે આદેશ કર્યો. અને કહ્યું. સીમમાં કીડા કરતા પુત્રોનાં મસ્તક છેડીને લાવે. તે સાંભળી ચંડાલે વિચાર્યું રાજાને વ્યંતર વળગ્યું કે શું થયું? સારું થયું કે મને આજ્ઞા કરી. નહિંતર અનર્થ થઈ જાત.
રાજાને આદેશ લઈને ચંડાલ પુત્ર પાસે ગયે. અને વાત કરી. પુત્ર વિચાર કરવા લાગ્યા કે અપરાધ વિના કેમ આ આદેશ આખે? ચંડાલે કહ્યું. તમે દૂર દેશાંતર ચાલ્યા જાવ પુત્રે ગયા. ચંડાળે ચિતારા પાસે બંનેનું મસ્તક ચિતરાવ્યું. અને દૂરથી બતાવી દીધું. રાજાએ કહ્યું. કેઈ ન જુવે એવા સ્થાનમાં રાખો. ચંડાલે તેમ કર્યું.
૩૯૮