________________
રાજા છે. બીજા રાજાએ એની સેવા કરે છે. એક દિવસ રાજા સભામાં બેઠા છે. એવામાં એની સેવા કરવા થયર સેન આવ્યા છે, તેને વૃત્તિમાં રાજાએ સા ગામ આપવા માંડયા. પણ તેણે ન લીધા. એમજ સેવા કરવા લાગ્યા. હવે કાલસેન નામે કઈ મડલના સ્વામિ ક્રમેક્રમે આવીને કનકચ રાજાને લૂટી જાય છે. તે જાણી રાજાએ પેાતાની સભામાં નજર કરી કહ્યું. કે કાઇ કાલસેનને જીતી શકે એમ છે ? તે સાંભળી બધા નીચુ' મુખ કરીને બેસી રહ્યા. ત્યારે વયરસેન એલ્યે. સ્વામિ ? હું પકડી લાવીશ, ખીજાને શા માટે કહેા છે ? રાજાએ તેને આજ્ઞા કરી. વીરસેન પણ સભામાંથી ઉઠી પેાતાની સીમ એળગતા આગળ પહેચ્યા. એટલે કાલસેને વિચાયુ, કે એકલે શું કરશે ? એમ અવજ્ઞાએ સ્રામા આવ્યેા, ખાણ ખે'ચી ખે'ચીને મૂકવા માંડયે, વીરસેન પણુ ઢાળને આડી કરી ખાણુને ઝીલવા લાગ્યા. તલવારથી કોઇકના માથા, ભૂજા, મસ્તક દેદવા લાગ્યા. કાઇક એના શરણે ગયા. અનુક્રમે કાલસેનને બાંધીને કરથ પાસે લાવ્યેા. ત્યારે રાજા મલ્યા. અહા ! સહસ્રમલ પુરુષના મહિમા કેવા છે ? એમ સ્તવના કરવા લાગ્યા. રાજા કર્યાં ગુણુના જાણુ છે. તેથી એને મેટા નગરના સામ'ત પણે સ્થાપ્યું. તથા સહસ્ત્રમલ નામ પાડ્યું. કાલસેનને પણ પેાતાની આજ્ઞા મનાવી પાછા સ્થાને મેલ્યા. એવા અવસરે વિહાર કરતાં ભવ્યજીવાને ઉપદેશ દેતા, સુદર્શન નામે આચાય પધાર્યાં. સહસ્ત્રમલ વંદના કરવા ગયા. ગુરુએ દેશના આપી. જેમ ખાઘત્રુ જીતવાના પ્રયત્ન કર્યાં, તેમ હવે અંતરશત્રુ જીતવાના ઉદ્યમ કરો. કે જેથી તમને શાશ્વતી રાજ્યની લમી મળે, તે સાંભળી સહસ્ત્રમલે વિન ંતિ કરી કે હે નાથ ! હું ખાહ્યત્રુ તે જાણું છું પણ આંતર શત્રુને જાણતા નથી. તે કા. ગુરુ મેલ્યા હે વત્સ ! આંતર શત્રુ ક્રમ છે. તેને જીતવા ઢાલા છે તે પ્રવ્રજ્યા સેના તથા ક્ષમારૂપ જે હાથમાં લે તે મેક્ષપુરીના સુખને પામે, તે સાંભળી સહસ્રમલે રાજ્ય છોડી દીક્ષા લીધી. તે ગીતાય થયા. ક્રમે કરી ઉત્સગ માગ તથા જિનકલ્પ અ’ગીકાર કર્યાં. તે વિહાર કરતાં કાલસેનના નગરીમા પધાર્યા ત્યાં પર્યંતની જેમ સ્થિર કાઉસગ્ગ ધ્યાને
cas
bbed h
૪૦૪