________________
၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀နနနန
န နနနန
၉၀၀၀၀ દિવસ સુધી ખાય એટલા લાડવા આપી ગયો. એક દિવસ કુમારે કૌતુકે કરી એક વૃક્ષનું ફૂલ સું છું. એટલે ગર્દભ થઈ ગયે.
હવે પંદર દિવસને અંતે વિદ્યાધર આવ્યો. તેણે ગધેડારૂપે કુમારને જોયે. ત્યારે બીજા વૃક્ષનું કુલ સુંઘાડ્યું. તેથી પાછો મનુષ્ય થયે, વિદ્યાધર એલભ દીધે. કુમારે પણ પિતાને દોષ કહ્યો. કુમારે વિદ્યાધરને પૂછયું. આ આશ્ચર્ય શું ? વિદ્યાધરે છે . એ બે વૃક્ષ પર અને મનુષ્ય કરીને વાવ્યા છે. તેને એ પ્રભાવ છે. પછી કામદેવની પૂજા કરવા લાગે. એટલે કુમારે બંને વૃક્ષના કુલ લીધા. જુદી જુદી ગાંઠે બાંધ્યાં. વિદ્યારે કુમારને કાંચનપુર નગરમાં મૂક્યા. ત્યાં નિરંતર વિલાસ કરે છે. વળી એકદા અકાએ એને જે. દેખીને વિસ્મય પામી. ઘેર જઈ મગધાને વાત કરી. મગધાએ તેને વારી, જવા દે. હવે ઠગવાનું કામ ન કર. તે પણ તે કપટ કરી, ઢીંચણે, કોણીએ, પાટા બાંધી કુમાર પાસે ગઈ. કુમારને પણ અમર્ષ ઉપજે, તથા પણ ઇંગિત આકાર ગેપવીને બોલ્યા, હે માતા ! આ શું ? તે પણ રોતી બેલી. હે કુમાર, !તું કામદેવના દહેરે ગયે. ત્યારે એક દેવતા તારી પાદુકા લઈ જવા માંડયો ત્યારે તેને હું વળગીને આકાશે ઉઠવા લાગી. પણ તેણે મને ફેંકી દીધી, પણ પુન્યને નગરમાં પડી. પણ પડતા મારા હાથ-પગ ભાંગ્યા. કુમાર બે હે માતા ! ધૂલ પડી. પાવડી ગઇ તે ભલે ગઈ તેનું કાંઈ દુ:ખ નથી. પણ તમને જોયા. જેથી આનંદ
પછી અકા કુમારને તેઢીને ઘરે લાવી. વળી ભવંતી કુમારને પૂછયું. તમે અહિં કેમ આવ્યા? અને આવા વિલાસ કેવી રીતે કરે છે? કુમાર બેલ્યા. કામદેવને આરાધે. તે મને પ્રત્યક્ષ જે. તેણે મને ઘણું દ્રવ્ય આપી કાઢી મૂક્યા. વળી અકાએ પૂછયું. બીજુ કંઈ કામદેવે આપ્યું. કુમાર બોલે. ઔષધી આપી છે. તે એવી છે કે ઘરડા હોય તે જુવાન થાય. ત્યારે અકકા હર્ષ પામીને કહેવા લાગી. હે કુમાર ! તે ઔષધી મને આપ. કુમાર બોલ્યો તે માતા ! તમારા માટે લાવ્યો છું. એમ કહીને કુમારે હાથમાં લાકડી લઈ અકાને
o
bsessederatesponseed selected sectoboosessessedeeeeeeeeeeeee
Yર