________________
વિવાદ ટાળી આપું, મને એકવાર વરત પરીક્ષા કરવા આપે. એમ કહીને હાથમાં લાકડી લીધી. અંગમાં કથા પહેરી, પગમાં પાવઠી નાંખી આકાશે ચાલ્યો. તે નગરને બીજે પાસે આવીને રહ્યો. તે જોઈ ચેર વિલખા થયા. પિતાના ઘરે ગયા. કુમારે કંથા ઝાટકી, તેમાંથી પાંચ રત્ન પડયા. ગ્રહણ ક્ય, વેવ પહેરીને નગરીને આવ્યું. ત્યાં હંમેશા જુગાર રમે અને ભેગવિલાસ કરે છે.
તેને કોઈ સ્થાને કુટિણીએ દીઠે. તેણે ઘેર જઈ મગધાને બધી વાત કરી અને મગજાને શ્વેત વસ્ત્ર પહેરાવી, વેણુ બંધ રચી કુમાર પાસે જઈ તેડી લાવવા કહ્યું. કુમાર પાસે ગઈ અને માગધી રડવા માંડી. અને કહ્યું, કુટિણીએ કે મેં પાપિણીએ તને કાઢી મૂક્યા. પછી પસ્તા કરવા માંડી. ઇત્યાદિ કુવચન બોલતી, કુમારે વિચાર્યું. રંઠા કુડ, કપટ કરવા માંડી, પણ જ્યાર થશે ત્યારે જોઇ લેવાશે. પછી કુમારને ઘરે તેડી ગઈ. થેડા દિવસ પછી કુટિણએ કુમારને દ્રવ્યની ઉત્પત્તિનું કારણ પૂછ્યું. ત્યારે કુમાર બોલ્યા, હે માતા ! આ પાવડી પહેરી પરદેશ જઉં છું. ત્યાંથી દ્રવ્ય લઇ આવું છું. ત્યારે તે બેલી.. તારા વિરહમાં મેં માન્યું હતું કે સમુદ્રની મધ્યમાં દેવલમાં કામદેવની પ્રતિમા છે. તેની હું પૂજા કરીશ. આટલા મરથ મારા પૂર્ણ કરે. કુમારે પણ તેને ઉપાડી સમુદ્ર મધ્યે કામદેવને દહેર મૂકી.
હવે કુમાર પાદુકા મૂકીને કામદેવનાં દર્શન કરવા ગયે. ત્યાં કુટિણ એ પાદુકા પહેરીને પિતાના ઘરે ગઈ. કુમારે વિચાર્યું', ૨ રંડાએ પ્રપંચથી મને ઠગે. એમ ચિંતાથી ત્યાં રહ્યો. એવામાં એક વિદ્યાધર ત્યાં આવ્યું. તેણે કુમારને પૂછયું. ચિંતાતુર કેમ દેખાવ છે ? કુમારે સર્વ વૃત્તાંત કહ્યો. વિધાધર બેલે. તું ખેદ ન કર, મારું મોટું કામ છે. તે કામ કરીને આવીશ ત્યાં સુધી પખવાડીયું કામદેવની પૂજા કર. પછી તેને સ્થાને મૂકીશ પણ દેવલને દ્વારશે બે વૃક્ષ છે. તેની પાસે તું જ નહિ, કુમારે વચન અંગીકાર કર્યું. વિદ્યાધર પણ પંદર
૪૧