________________
၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ ၉၉၉၉
ဖန်နန် કુલ સુધાડયું. એટલે એ ગર્દભી થઈ તે ગભીને ચપેટે દઈને પુંછ પકડીને ઉપર ચઢી બેઠા. લાકડીથી મારતે નગર મળે નીકળ્યો. મગધા હર્ષ પામી. કુમારે યોગ્ય કર્યું. અને લેભનું ફળ દેખાડ્યું. બીજા લેકે ભેગા થયા. કટવાળ આવ્યો. તેણે નગરને પરિસરે કુટિણીને મારતે. કુમાર ઠે. કોટવાળે હાંકી કાઢયો. કુમારે ક્રોધ કરીને કહ્યું. મને ગમશે તેમ કરીશ. પછી કુમારને ખડુંગથી પ્રહાર કરવા લાગ્યો. એ વાત સાંભળીને રાજા આવ્યો. તેણે ભાઈને તરત ઓળખ્યો. ત્યારે રાજા હાથીથી નીચે ઉતરી ભાઈને આલિંગન કર્યું. કુમાર કહે. ભાઈ તું મને મૂકી રાજા કહે એવડું શું છે? વાત કહે, ત્યારે કુમારે બધી વાત કરી. રાજાને ક્રોધ ચઢયો. ગભીને થાંભલે બાંધી કુમારને હાથી ઉપર નગર પ્રવેશ કરાવ્યો. કુટિણીની આવી અવસ્થા દેખીને લેકે બોલવા લાગ્યા કે યતઃ તિઢામોર તથો, જો નૈવ ચિત્તા સત્તિામિ મૂતા fહ, કુટ્ટિનિ મિતિ રાજાએ ઘણે આગ્રહ કરી કુલ સુંઘાડી મનુષિણી કરી. પાવડી લઈ લીધી. વયરસેનયુવરાજ થયા. ભલા જેમ ભોગવતા હતા. પિતાને તેડાવીને કહ્યું. અમે તમારા પસાથે રાજ્ય પામ્યા છીએ. શોક્યમાતાને સ્થિર કરી. એક વખત બંને ભાઈ ગોખમાં બેઠા જુવે છે. એવામાં ઈસમિતિથી ચાલતા. તપસ્યાવંત મુનિયુગલને જોયા. તેને જોઈ જાતિસ્મરણ થયું. તેઓએ જઇને મુનિને વંદન કર્યું. એક મુનિએ અવધિજ્ઞાને જાણ પૂર્વભવ કહ્યો. અને કહ્યું.
ડું પુણ્ય કર્યું હતું. તેનું ફળ પામ્યા. જિનપૂજા, મુનિદાનથી પુન્ય ઉપાર્જન કર્યું. એવું દાન, પૂજા દુષ્કર છે. ફરી બંને ભાઈઓ ધર્મમાં ઉદ્યમવત થયા. અનુક્રમે સુગતિ પામ્યા. શ્રી સુમતિનાથ ચરિત્રમાં વરસેનની કથા. તથા વીનો પદુર થતી ૫ પ્રભુપણામાં, ઠકુરાપણામાં ક્ષમા કરવી દુર્લભ છે. તે ઉપર સહઅમલની કથા કહે છે.
આ જંબુદ્વિપના ભરતક્ષેત્રે શંખપુર નામે નગર છે. લક્ષમીએ વિચાર્યું કે મારા ભાઈના નામે એ નગર છે. માટે મારા કરવા ગ્ય છે. એવું જાણીને ક્ષીર સમુદ્રની પુત્રીએ ત્યાં વાસ કર્યો. ત્યાં કનકરથ નામે
હessessedeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeefnews
૪૦૩