________________
અમરસેન આંબા તળે સૂતા. નાના ભાઈ ગામમાં સામગ્રી લેવા ગયા, એવા સમયે ત્યાં આપુત્રિય રાજા મરણ પામ્યા. પાંચ દિવ્ય પ્રગટ કર્યાં છે. જયાં અમરસેન સૂતા છે. ત્યાં આવ્યા. તેને હસ્તિએ પેાતે ખ'ધે બેસાડયા. મસ્તકે છત્ર ધર્યું. ચામર વિંઝવા લાગ્યા. નગરમાં લઈ ચાલ્યા. વયરસેને સવૃત્તાંત જાણ્યા, અને વિચારવા લાગ્યા કે પારકાના માઢા સામુ' જોવુ' સારુ નથી. એમ ચિ‘તવીને મગધા ગણિકાને ઘેર ગયા. વિવિધ ક્રીડા કરતાં દિવસો કાઢે છે. રાજાએ નાના ભાઈની શેાધ કરાવી પણ મળ્યે નહિં. ત્યારે ચિંતાતુર થઈ રાજ્ય કરે છે. હવે એક વખત કુટિણીએ મગધાને કહ્યુ કે તુ... એને પૂછ તા ખરી કે દ્રવ્ય કર્યાંથી લાવે છે ? કારણ કે વેપાર તા કરતા નથી. વેશ્યાએ પૂછ્યું. નાના ભાઈએ સરલ સ્વભાવથી ખધી વાત કરી. ત્યાર પછી કુટિણીએ કાઈ દ્રવ્ય સચૈાગે તેના પેટમાંથી વમન કરાવીને તે આમ્રફુલ પેાતાના થાળમાં લઇ લીધુ' અને વયરસેનને કાઢી મૂકયા. તે પણ ચિ'તાતુર થઈ ક્ષમતા ક્ષમતા દેવકુલમાં આત્મ્યા. ત્યાં ચાર ચાર ચારી કરી ત્રણ વસ્તુ લાવ્યા છે. તે વહેંચવા પાતે કલેશ કરવા લાગ્યા. તે જાણી કુમારે તસ્કરને સ'જ્ઞા કરી. ત્યારે ચારે જાણ્યું. આ ચાર ઢેખાય છે. એમ જાણી એને ભેગેા રાખ્યા. તેઓએ પેાતાની વાત સંભળાવી એક કથા, ખીજી લકુટ, ત્રીજી પાવડી. એ ત્રણ વસ્તુ લાવ્યા છે. કુમારે કહ્યું. એનાથી શુ થાય ? ચાર ખેલ્યા, કે એક સિદ્ધ પુરુષે છ માસ શ્મશાનમાં વિદ્યાદેવી આરાધી . તે વિદ્યાદેવીએ તુષ્ટમાન થઈ એ ત્રણ વસ્તુ આપી છે. એનુ ફળ આ રીતે છે, એક તે નિરંતર કથા આટકીએ તા પાંચસે રત્ન પડે. બૌજી લાકડી જે મસ્તક ઉપર ભમાડીએ તા પ્રહાર ન લાગે. ત્રીજી પાવડી, પગમાં પહેરીયે તે આકાશમાગે ઇચ્છિત સ્થાને જવાય. એવા ફળ દેવતાએ કહ્યા. ત્યારે અમે છ માસ એ સિદ્ધપુરુષની પાછળ પડયા. પછી એને મારી મૈ ત્રણ વસ્તુ લાવ્યા છીચે. હવે એ વસ્તુ ત્રણ છે, અમે ચાર છીયે. માટે વહેં'ચી શકતા નથી, કુમારે કહ્યુ.... તમે શા માટે યુદ્ધ કરી છે ? હું તમારા
૪.૦