________________
છે કે દાન દેતા થાય. માટે દાન દેવું. અને જે શક્તિ ન હોય તે દુષ્કર વાત છે. એમ સમજવું. दाण दरिहस्स पहुस्स खती, इच्छानिरोहो य सुहोइयस्स । तारुन्नए इन्दिय निग्गहो य, चत्तारि एयाणि सुदुक्कराणि ॥
અર્થ - રત્વરિયાળિ સુટુજબ છે એટલે આગળ જે ચાર વાના કહેશે. તે ઉત્તમ પુરુષોએ તજવા તે અતિ દુષ્કર જાણવા. તે ચાર વાના કયા કયા તે કહે છે. દાણું દરિદસ્ય દરિદ્રને દાન દેવું તે દુષ્કર છે. એટલે પાસે દ્રવ્ય ન હોય તે કેમ દાન અપાય? તેમ છતાં દાન સદ્દગતિને આપે છે. તે ઉપર અમરસેન વયરસેનનું દષ્ટાંત કહે છે.
આ ભરતક્ષેત્રમાં ત્રષભપુર નામે નગર. ત્યાં અભયંકર નામે શેઠ તે સુખી છે. એની આગળ લેક વૈશ્રમણને શ્રમણ સરખે માને છે. તેને કુશલમતિ નામે પત્ની છે. તેને ઘેર બે ચાકર છે. તે નેકર શેઠને પૂજા તથા મુનિદાન દેતા જોઈ વિચારવા લાગ્યા કે ધન્ય છે શેઠને. જે એ ધર્મ કરે છે. અમે અભાગિયા શું કરીએ? એમ કરતા માસાને દિવસ આવ્યું, ત્યારે શેઠ બંને નેકરને દહેરે તેડી જાય તેમને જિનપૂજા માટે ફૂલ આપ્યા પણ લીધા નહિં. અને કહેવા લાગ્યા કે જેના ફૂલથી પૂજા કરીને તેની પૂજા થાય. અમારે તે કેવલ વેઠ છે. તેને શેઠે ઘણા સમજાવ્યા પણ સમજે નહિં. ત્યારે શેઠ ગુરુ . પાસે તેડી લાવ્યા. ગુરુએ કહ્યું તમે ફૂલથી પૂજા પરમેશ્વરની કેમ કરતા નથી? તેઓ બેલ્યા. અમે પિતાના દ્રવ્યથી પૂજા કરવા ઈચ્છીએ છીએ. પણ અમારી પાસે પાંચ કોડી છે. પણ તે થેડી છે. માટે તેટલા ફૂલથી પૂજા કરવા મન વધતું નથી. ગુરુ બોલ્યા. જે શક્તિ ઓછી હોય તે પણ ફળ ઘણું આપે. ધર્મ માટે ભાવ પ્રધાન છે. તે સાંભળી તે પાંચ કડીનું ફૂલ લઈને જિનપૂજા કરે. બીજાએ વિચાર્યું મારી ? પામે તે કશું જ નથી માટે હું શું કરું? એમ કરતાં એક જણને પચ્ચકખાણ કરતા જોયે, ત્યારે ગુરુને પૂછવા લાગે. હે ભગવાન! એમ કરતાં પણ ધમ થાય? મુનિ બેલ્યા. એમાં પણ ઘણે ધર્મ .
૨૭