________________
એ ત્રત પાળવાનું ફળ કહે છે. આ લેકને વિષે ગ્રંથ, કીર્તિ, સૌભાગ્ય વધે, પરલાકે સ્વગ તથા અપવગનાં સુખ પામે, તથા જે પ્રાણી એ ત્રતને ગ્રહણ ન કરે અથવા ગ્રહણ કરીને ભાંગે તે પ્રાણી દુર્ભાગીયા થાય. નપુંસક થાય, અને દુગતિ જાય. તે સાંભળી રાજકુમારે વિશેષ તત્ત્વ જાણીને મુનિ પાસે ચાથું વ્રત ગ્રહણ કર્યું.
તે ચારણ મુનિ આકાશે ગરુડની જેમ બીજા ગામે ઉડીને ગયા. રાજકુમાર પણ પેાતાના આત્માને કૃતાર્થ માનતા ઘેર આવ્યેા. તે કુમારને સૌભાગ્યાદિ ગુણે કરી અપગૃિહિતા પરસ્ત્રી ઘણી મળે, તે પશુ તે કુમારે વ્રતમાં અતિચાર પણ ન લગાડયા. અને શીલ પણ ખંડિત ન કર્યુ.. એકદા રાજસભામાં બેઠા વર્ણવની વાત નીકળી. તેમાં એમ કહેવાણુ... કે સ વઘુમાં ક્ષત્રિય વઘુ તે સની રક્ષા કરે છે. માટે ક્ષત્રિય વર્ણ પ્રધાન છે. તે સાંભળી જયમાલિને જાતિમઠ્ઠ ઉપન્યા, અનુક્રમે ત્યાંથી મરીને પહેલે દેવલાકે વતા થયા. ત્યાંથી ચ્યવીને તમારો પુત્ર થયા. એ રીતે પાછલે ભવે એણે ચાથુ વ્રત અખ’ડ, જાન્યુ, તેથી એ સૌભાગી થયા. પ્રુરુપી થયે. તથાપિ શીલ ખ`ડન નહી કરે.
તે મુનિના વચન સાંભળીને સુરપ્રિય કુમારને જાતિસ્મરણુજ્ઞાન થયું. ત્યારે પિતાને કહ્યુ કે હું પિતા ! મને આજ્ઞા આપેા. કે હું ચારિત્ર અંગીકાર કરું. ત્યારે યજ્ઞપ્રિય ખેલ્યેા. હૈ વત્સ! થાડા કાળ ખમી જા. અવસર પામીને પ્રભાસ ગણુધરજીની પાસે ચારિત્ર લેજે, તે સાંભળી ધ રૂચિ મુનિ પાસે તે યતિષના રાગી છે. પિતાના વચનથી સુરપ્રિયે શ્રાવકના વ્રત અ ંગીકાર કર્યાં. મુનિએ પણ શિક્ષા આપીને વિહાર કર્યાં. સુરપ્રિય પણ શુદ્ધ, બુદ્ધ શ્રાવકધમ પાળવા લાગ્યું.
つ
એક સમય સુરપ્રિય ઉદ્યાનમાં કેલિના ઘરમાં સૂતા છે. એવામાં એક વ્યંતરી આવી. કુમારનું રૂપ જોઇને મેહ પામી. કુમારીનું રૂપ લઈને વિકારનાં વચનેા મેલવા લાગી. કુમારે વિચાર્યું મનુષ્ય ત્રી નથી. કારણ કે એને લાજ નથી. તથા એની આંખા મિ'ચાતી નથી.
344