________________
માંગ્યા. પણ તે પાછા આપે નહીં. એમ કરતાં ઘણાં વષ થઈ ગયા. એક ક્રિયસ ફ્રી કઢા માંગ્યા. ત્યારે તેણે કહ્યું આપુ છુ. એમ કહીને કડા કાઢવા માંડયા પણુ શરીર સ્થૂલ થઈ જવાથી કડા નીકળ્યા નહી. ત્યારે તેણીએ કહ્યુ'. જેટલા રૂપિયા અધુરા છે તે લઈ લા. બીજીએ કહ્યું, હું તા કડા જ લઈશ. તે ખાલી, હાથ તેા કપાય નહિં. માટે તમને બીજા કડા કરી આપુ તે પશુ તેણે માન્યું નહિ. મને એજ કઢા આપેા. એટલી કથા કહીને દાસીને કહ્યું કેમ કડા આપવા ? દાસી ખેલી. તમે જ કહા, રાણી એલી, મને ઉઘ આવે છે. કાલે વાત, ક્રી રાજાએ એને વારો આપ્યા. ફરી રાત્રે દાસીએ પૂછ્યું'. એ કડા કેવી રીતે આપ્યા ? તે એણે કહ્યુ કે મેં' જે તને રૂપિયા આપ્યા હતા. એજ રૂપિયા આપે તેા તારા કડા આપું. એમ અનેક થાએ કરી. રાજા સાથે સુખ ભોગવતા છ મહિના વીતી ગયા. ત્યારે ખીજી સીએ દ્વેષ કરતી એના છિદ્ર જોવા લાગી. એક દિવસ ચિત્રકારપુત્રી મધ્યાન્હ સમયે પોતાના મહેલમાં કમાડ દઈને પૂલા વેષ પહેરીને એમ ચિ'તવે છે. કે હું આત્મા ! તુ વિવેક ધર, તારો ચિત્રકારની જાતિ છે. તારા માપે તેા આ સ્થૂલ સાડી આપી છે. આ પટ્ટકુલાિ તા રાજાએ આપેલા છે. આ આભૂષણા પણ રાજાના છે. વળી ઉગ્રેકુલની રાજાને સઘળી રાણીઓ છે. અને તે બધાને મૂકીને તને આદર કરે છે. તેથી તુ અહંકાર ન કરીશ, એમ નિરંતર કમાડ દઈને આત્માને નિષે છે. શેકી પણ એ જોઇને રાજાને કહે. હું રાજન્ ! પેાતાના આત્માને સારી રીતે જાળવો. સ્ત્રીઓમાં કપટ ઘણુ' હોય, તેમાં પણ નીચ જાતિની સ્ત્રીના વિશ્વાસ ન કરશે!. એ નિર'તર એકાંતમાં કામણ કરે છે. તે સ્રાંભળી રાજા ચિંતવવા લાગ્યા કે એ સ્ત્રીને શાક ઉપર દ્વેષ છે, માટે બુદ્ધિવ'તે કાને સાંભળેલી વાત સાચી ન માનવી. યતઃ ॥ મોર્ફે સૂચ નાહી, મેં પત્તિય ન ન વિદુ વä ॥ પદ્મલમિ ચ ટ્ઠિ, નુત્તાનુત્ત' વિચારિત્ર // તે માટે હું છાના રહીને એ ચિતારીનુ સ્વરૂપ જે. ચિતારીનાં આત્મનિ`દાનાં
૩૫૬