________________
તેથી રાજા રાણ પ્રતિબંધ પામ્યા. કેકાશની સહાયે સેંકડો વૈજન પયત દિવસમાં જવાની શક્તિ છે. એક દિવસમાં સે જન જવાનો નિયમ હતા. જૈનધર્મ અંગીકાર કર્યો એટલે પુરાણા કર્મ પણ અપાવે છે. ગુરુ રાજાની પ્રશંસા કરે છે. ગુરુ રાજાને કહે છે કે હે મહાભાગ્ય તું ચિંતામણું સમાન મનુષ્યભવ દુલભે પામ્યો છે. ધર્મ પામે. એટલે સાર્થક થયું ન જાણજે પરંતુ વિધિએ આરાધતાં સાર્થકતા થાય. રાજ્યમાં વિશેષ પ્રમાદ ન કરીશ. એ પ્રમાદ અગ્નિ સરખે છે. તેથી થોડીવારમાં વ્રત સંહાર કરે. માટે અપ્રમાદી થઈ નિરંતર ધર્મને કરે. એમ કરતાં મેયસુખને પામશે. હવે ધર્મ, અર્થ અને કામ પરસ્પર બાધા ન પામે, એમ તે રાજા વ્રતને પાળે છે. રાજાને બીજી વિયા નામે રાણી છે. તે એમ ચિંતવતી કે રાજા હંમેશ જશદેવી રાણીને બહુમાન સહિત કૌતુક જેવા લઈ જાય છે. પણ મને અનિષ્ટની જેમ કાંઈ કહેતું નથી. તે રાજાને મારી અવજ્ઞાનું ફળ દેખાડું. એમ વિચારી એક રથકારકને બોલાવી ગરુડને પાછા વાળવાની ક્રિલિકાને સ્થાને બીજી કિલિકા ઘડાવી, પછી મૂલ કિલિકા લઈને ગુપ્ત સ્થાનકે મૂકી. અને તેને સ્થાને નવી કિલિકા મૂકી એ કૃત્ય રાણીએ કર્યું.
હવે એક વખત રાજા, રાણી સહિત ગરુડ ઉપર બેસીને કોકાશની સાથે પૂર્વની પેઠે કઈક દેશે ચાલ્યા. યાવત્ થેડી વારમાં કૌતુક જોતા આક્ષિપ્ત મન થઈને રાજાએ ઘણે માર્ગ ઉલંઘન કર્યો. એટલે રાજાને દિગવત સાંભળ્યું. તે કેકાશને પૂછવા લાગ્યા. હે પ્રિય મિત્ર ! આપણે કેટલી ધરતી આવ્યા? મહાપ્રજ્ઞાવંત કાકાશ . હે રાજન! બસે
જન આવ્યા! એવું વચન સાંભળી રાજા બોલ્યા. હે રથકાર ! શીવ્ર ગરુડ વાળ. એમ કહીને શેચ કરવા લાગ્યા. તે મને ઘણું પાપ લાગ્યું. મારાથી વ્રત ભાંગ્યું. કુતૂહલ પ્રિય પ્રાણ પિતાના આત્માનું અહિત કરે છે. આત્માને શાચ કરે છે. આગળ જવાની ના પાડી. એટલે ગરુડને પાછા વાળવાને કિલિકા લેવા ગયો. ત્યાં બીજી કિલિકા જોઈ ત્યારે ચિંતા કરતા કંકાશ છે. હે રાજન! મારી કિલિકા કઈ
છctresent'
s comes
to se
e
૨Y