________________
બદલી ગયું છે. મારી કિલિકા નથી. મારી કિલિકા વગર ગરુડ પાછો ફરે નહિં. માટે આ નજીક નગર દેખાય છે. ત્યાં કઈક સૂત્રધારને ઘેર જઈ નવી કિલિક કરું. તે તે પ્રાગે પાછા વિના રહિત આપણે સ્થાને જઈશું. હમણાં તે એને એ ઉપાય છે નહી તે નીચે પૃથ્વી ઉપર જઈ પડ્યું. ઈત્યાદિ અનર્થ થશે. જીવિતની પણ શંકા થશે. તે સાંભળી રાજા કુબૈદે બતાવેલ દવાની જેમ ફક્ત હુંકાર ભા. હે કોકાશ! તું શું અગ્ય અવફતવ્ય વાત છે. તું ધર્મનાં મર્મને જાણે છે તે પણ ધમને વંસ કરે એવું વચન કેમ બોલે છે? ધર્મવ્યવસ્થાકારી વચન કોણ ? એ મૂઢ હેય કે ભવને વિષે જન્મ બગાડે? અજાણપણે પણ નિયમને ભંગ કેમ કાય? વ્રતમલિનતા દોષ લાગે. પ્રાણતે પણ એક પગલું પણ જશું નહિ માટે બીજી ચિંતા મૂકીને ગરુડને ફેરવવા એજ ડિલિકા ઘાલે. એવા રાજાના વચન સાંભળી કેકાશ ચિત્તમાં ચમત્કાર પામે. અને વિચારવા લાગે કે રાજાએ જીવવાની અપેક્ષા પણ ન રાખી. આગળ જવાને ઉપદેશ કર્યો. તેથી તેને લજજા આવી, તેથી નીચે જોયું પછી કોકાશે ગરુડને વાળવાને બીજી કિલિકા ઘાલી. એટલે બંને પાંખ મળી. તેથી ત્રણે જણ પુણ્યનાં યોગે નીચે સરોવરમાં પડયા અખંડ શરીરે રહ્યા. યતઃ | રને शत्रुजलाग्नि मध्ये, महाण वे पर्वत मस्तके वा ।। सुप्त प्रमत्त विषम સ્થિતં વા, ક્ષતિ પુણાનિ પુરા કૃતાર | નજીક નગર દેખી રાજા કકાશને પૂછે છે. કોકાશે કહ્યું. આ કલિગ દેશ છે. કંચનપુર નગર છે. ત્યાં કનકપ્રભ નામે રાજા રાજય કરે છે. તે અતિશય માનવંત છે. દેવતાને પણ અસાધ્ય છે. તેજવંત દુર્ગહને તમે વશ કર્યો છે. કારણકે અભિમાન ને અપમાન થાય તે મહાસંતાપને કરે છે. યતઃ | તળાને निर्विभव, तरूणी विधवा गुणी निरनुभाव; अपमानितो अभिमानी, ટુર્વ વતિ તનાવે છે તે દુઃખે દુભાણ થકે કદાચિત્ તમને મિત્રને પેઠે મળે, તે પણ તમારે એને વિશ્વાસ ન કરે. કારણકે હું એ નગરમાં જઈને કેઈકનાં શસ્ત્ર લઈ નવી કિલિક કરીને પાછો આવું
300