________________
- યતઃ | વાવિ #ચિવે માનસિ વર્ષ પુરાતમૂ ગાંધીजवदत्ते, स्वानुरूपं पुनः फलम् ॥ अनालोचितशल्यत्वे विपाका વિનરિ I a નક્કે છેચ, મ વાવકૃમિતમ્ છે એવા જ્ઞાનીના વચન સાંભળીને તેણે વિચાર્યું કે અણઆવ્યું પાપ તે ઘણું વિપાકને આપે. એમ જાણીને રાજા દિગ્ગતમાં જે અતિચાર લાગે હસ્તે. તે આલે. ગુરુએ પ્રાયશ્ચિત્ત આપ્યું. તે આચરીને બને પિતાના સ્થાને આવ્યા. એ રીતે રાજાએ ઘણી રાજદ્ધિ સાથે કાલ ગુમાવ્યું. અવસરે પિતાના પુત્રને રાજ્ય આપી. બે રાણી સાથે પ્રવજ્યા લીધી. તે રાજા ચારિત્ર પાળીને સૌધર્મેન્દ્ર દેવતા થયે. ફરી મનુષ્ય અવતાર પામી રાજા થઈને સિદ્ધિનાં સુખ અનુભવશે. કોકાશ પણ રાજા સાથે ચારિત્ર લઈ ઘણા કાળ ચારિત્ર પાળી મહેન્દ્ર દેવલોકે સામાનિક દેવતા થયા. ત્યાંથી મનુષ્ય અવતાર પામીને સિદ્ધિપદને પામશે.. એ કાકજઘરાજા તથા કેકાશની કથા આચારપ્રદીપ પ્રકરણમાં છે. કે તે માટે રાજાને તથા કોકાશને બીજું બળ ઘણું હતું. પણ ધર્મબળ હતું તેથી બંદીખાનેથી ઘટયા. તેથી ધર્મબલથી સિદ્ધિપદને પામ્યા. માટે ધર્મબલ સર્વ બળને જીતનાર છે. હવે ચોથા પદને અર્થ કહે છે. સર્વ સુન્દુ ધર્મમુહૂં કિ . સર્વ સુખને ધર્મસુખ છતે. એટલે સર્વસુખ ધર્મસુખ જીતાડનાર છે. યત | તાસંથારनिसन्नो, मुणिव। गतरागभयमाहो ॥ ज पावइमुत्ति सुह, कत्तो तं
* એટલા માટે ભગવતી સૂત્રે બાર માસની દિક્ષા પર્યાયવંત મુનિ અનુત્તર વિમાનનાં સુખને પણ ઓળગે છે. એમ કહ્યું છે, તે ઉપર સંયતિ રાજાનું દ્રષ્ટાંત કહે છે. કાંપિલપુર વગરને વિષે સંયતિ નામે રાજા શય કરે છે, તે એક સમયે હાથી, ઘોડા, રથ, પાયક ચતુરંગી સેનાએ પરિવરી મૃગયા કરવા નીકળે. રસને વૃદ્ધ થકે મૃગને હણે છે. તે શા કેશરી નામે ઉદ્યાને ગયે. ત્યાં એક મુનિરાજ તપોધન સંધ્યાનઅછત ધર્મધ્યાનમાં છે. વૃક્ષાદિકે વ્યાપ્ત નાગરવેલી પ્રમુખનાં મઢમાં
૭૨૧