________________
જા નગરમાંથી નીકળી શ્રેમકુશળ નગરમાં પહે. માતાપિતા તથા કોકાશને મહત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવે.
હવે કાકfઘ રાજા તે કૃતજ્ઞ શિરોમણી, પોપકારી એવા કેકાણ ભણે અગણિત મણિ સુવર્ણાદિક અતિ અદૂભૂત વિભૂતિ હતે. તથા સૂર્યરથનાં અશ્વ સરખા, હજારે અશ્વ, સેંકડો ગમ રાવણ હાથી, ઘણા હિવંત ગામ આપ્યા. એમ કોકાશને પિતાના સર કર્યો.
યદ્યપિ વિજ્યા રાણીએ કિલિકા પરાવર્તિ કરાવીને હીણું કામ કર્યું. પૂર્વે પણ શાક ઉપર ઈર્ષા કરતી. પરંતુ રાજા ગંભીર હતા તેથી કાંઈ ન પ્રકટ કર્યું. યતઃ છે અર્થશાશં મનાવે છે ટુરિતાનિ જ | ચનં તાપમાન ર મતિમાન પ્રતિ . રાણી સાથે શેષ સર્વ નિષ્ફળ કરતે. રાજા મનમાં વિચારે છે કે પ્રાયે ઘણું કરી આ ઈર્ષાળુ હોય છે. યત અવંશો વ િવિક, સંતોષી ક્ષત્રિય સમી ॥ वायु : स्थानस्नुरनुदमोग्नियोषानीp भवेत् क्वचित् ॥
હવે કાંચનપુરમાં પદ્માકર નામે મહેલ હતું તે કિલિકાએ કરી સંકેચાઈ ગયે. તેને ઉઘાડવાને મંત્રી વગેરે તયાર થયા પણ ત્યારે કાંઇ ન થયું. ત્યારે રાજાએ પુત્રને કાઢવા માટે કુહાડાના ઘાત નાંખ્યા. એટલે મહેલ મધ્યે યંત્ર કરી યજેલા જે એકસો ને એક મનુષ્ય તેને કાષ્ટના ઘા મસ્તક ઉપર પડે. પિતાની મેળે ઉછળીને માથા પર વાગે. તેથી તે એકસે એક જણ દુહાણ તથા પીંજરમાં પંખીની જેમ આકંદ કરવા લાગ્યા. ત્યારે કેઈ પણ ઉપાયે સ્વમિને જીવાડે એમ વિચારી મંત્રી લેકે વિગેરે ઉજિજયિનિમાં આવી કોકાશને પગે લાગીને કહેવા લાગ્યા કે અમારા સ્વામિને જીવાડા. કેકાશે અવકાશ પામીને પિતાના કાકવંધ રાજાની ઘરની દાસીની જેમ સેવા કરે એવું કબુલ કરે તે કિલિકા કાઢં. બધાએ કબુલ્યુ. નગરીમાં જઈને કિલિકા કાઢી. ત્યારે એકસો એક જણને જીવવાની આશાથી કમલાકર ભવનમાંથી બહાર કાઢયા. તે સર્વ કંગત પ્રાણ હતા પણ સર્વે નવા અવતારે જમ્યા. એટલા માટે રાજા પણ કેકાશને પિતા તુલ્ય માનવા લાગ્યું. રાજાએ વિચાર્યું.
૩