________________
ત્યાં ઘણા હાથી, ઘેડા, સુભટ સનિબદ્ધ થઈ. હાથમાં વિવિધ પ્રકારનાં હથીયાર લઈ તેની વૃદમાં મધ્યમાં એક પુરુષ છે. તેને બંધને બાંધે છે. કાન, નાક કાપ્યા છે. માથે મુંડન છે. ગળે કણેરની માળા છે. તિલની પેઠે તેનું જ માંસ ખવરાવાતે, સેંકડો કાંકરાથી મરાતે. અનેક નરનારીઓથી પરિષરે, રાજપુરુષ ઉદ્ઘેષણ કરે છે કે જે કોઈ ઉભષિત કુમારની જેમ અપરાધ કરશે તેને પિતાના કર્મ અપરાધી કરશે. તે વાત ગૌતમ સ્વામીએ સાંભળી. યથાપર્યાય આહાર લઈ પ્રભુ પાસે આવી કહેવા લાગ્યા. હે ભગવાન ! મેં નગરમાં પૂર્વોક્ત દીઠું તે પાછલે ભવે કેણ હતું? પ્રભુ બોલ્યા.
આજ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે હઘિણાકર નગર હતું. ત્યાં સનંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં એક ગેમંડળ હતું. ત્યાં ઘણા ગોરૂપ અનાથ હતા. સનાથ હેય ગાયે. બળદ, પાડા, વૃષભ, સર્વને ચારે પાણી સર્વ મળે. તેથી નિરુપસર્ગ સુખેથી રહે છે. તે નગરમાં ભીમ નામે કુટગ્રાહ વસે છે. તે ઘણે અધમી. તેને ઉત્પલો નામે સ્ત્રી. તે ગર્ભવતી થઈ તેને દેહલે થયો. કે જે સ્ત્રીઓગાયે, વૃષભ પ્રમુખનાં કાન, નાક, આંખે, જીભ, હોઠ, ગલ, કંબલ, ખાંધા પ્રમુખનાં સોલા કરી, તળી, ભુજ, સંસ્કારી, મદિરા પ્રમુખ સહિત આસ્વાદન કરું. તેને ધન્ય છે. એ પદાર્થ હેય તે ભજન કરું. એમ વિચારતી દિવસે દિવસે દુબલી થતી જાય છે. તે ભીમ કુટગ્રાહે જાણ્યું. ત્યારે ઉત્પલાને દુબળી થવાનું કારણ પૂછયું. તેણીએ વાત કરી. અને કહ્યું. તારો દોહેલે પૂર્ણ કરીશ. તું દુબળી ન થઈશ. પછી એકદા ભીમ કુટગ્રાહ નિબીકે રાત્રિના સમયે હથિયાર લઈ ગમંડળમાં ગયા. ત્યાં જઈને કેઈનાં કાન, નાક, આંખ, જીભ કાપીને લઈ આવ્યું. તેણે ઉત્પલાને આપ્યા. તેણે તેને તેજ રીતે વાપર્યા. દેહલે પૂર્ણ થયે. અનુક્રમે નવ માસ પૂર્ણ થયા. પુત્ર આવ્યું. માટે અવાજે રડવા લાગ્યા. ઘણું વિરૂપ, તે છોકરાને અવાજ સાંભળી આખી હસ્થિણાકર નગરની ગાય, વાછરડા, બળદીયા, વિગેરે ત્રાસ
----eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
૩૮૪