Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah

View full book text
Previous | Next

Page 395
________________ રાજા તેને સત્યવાદી જાણીને પૂછ્યુ. અને મમ્મણને મારવાના હુકમ કર્યાં. તેને મારવા યમપાશને સેપ્ટે. એટલે યમપાશ ખેલ્યા. ૩ રાજન ! હું હિંસા નહિ કરૂં. રાજા આયે તુ' ચ'ડાલ થઈને હિંસા કેમ નહિં કરે ? ત્યારે ચ'ડાલ મેલ્યું સાંભળે. હસ્તિશી નગરને વિષે દમદત નામે વાણીયા હતા. તેણે અન ત. નાથ તીર્થકર પાસે ધમ સાંભળીને ચારિત્ર લીધું, તપસ્યા કરતાં અનેક લબ્ધિવત થયા, તથા ગીતા થયા. તે ક્રમર્દ'તૠષિ વિહાર કરતાં આ નગરમાં પધાર્યાં. સ્મશાનમાં કાઉસગ્ગ કરીને રહ્યા. એવામાં મારા પુત્ર અતિમુક્તક નામે તેને કોઇ વ્યંતરે ઉપસ કર્યાં. ઘણા રોગ ઉપન્યા. તે સ્મશાનમાં ગયા. મુનિને નમસ્કાર કર્યો, એટલે મુનિના શક્તિએ નિરોગી થયા. તે પુત્રે ઘેર આવીને મને સવ`વાત કરી. હું પણ કુટુંબ સહિત રાગી હતા. તે કુટુબને લઈને મુનિ પાસે ગયા. અમે સહુ રાગથી મુક્ત થયા. હું. ત્યારે શ્રાવક ચર્ચા. મે જાવજીવ હિ'સા ન કરવાના પચ્ચખ્ખાણ કર્યાં, અને સાધુને બૈરાગ્યનુ' કારણ પૂછ્યું' ત્યારે તે સાધુએ પેાતાનું સર્વ વૃત્તાંત મને પ્રતિબાધવા માટે કહી સંભળાવ્યુ'. તેથી હું હિંસા કરતા નથી. તે સાંભળીને રાજા હુ પામ્યા, અને સ` ચંડાલમાં તેને માટેા કર્યાં, ખીજે ચ'ડાલે મમ્મત્તુને માર્યાં. યમપાશ મરીને સ્વગે ગયા આ ચરિત્રમાં છે. કથા શ્રી શાંતિનાથ અથ :-૨રીપસત્તÆ સરીરનાલે ! જે પ્રાણીચારીમાં આસક્ત હાય તે પ્રાણીનાં શરીરના નાશ થાય છે. તે ઉપર હુંડીક ચારની કથા કહે છે. મથુરા નગરીને ષિષે શત્રુમન નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા સજ્જન લાઢાને પિતાની જેમ હીતકારી છે. અને દુર્જનને વિષે યમ સરખા છે. ત્યાં એક જિનદત્ત નામે શ્રેષ્ઠી શ્રાવક્રમાં વઢેરા છે. તે કરુણા રસના સમુદ્ર અને સત્વરૂપ રત્નના સાગર છે. તે નગરમાં કયાંકથી એક હુ'ડીક નામે ચાર આવીને કાઈ ન જાણે એવી રીતે કરે છે. તે સત્ર પ્રસિદ્ધ છે. ૩૯૦

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436