________________
ખાવાને ઢાલ પડશે. માંસ લેલુપી ઘણે જ. એને સ્વભાવ બદલી શકતું નથી. જેમ કુતરે મૂતરે તે એક પગ ઉંચે કરીને મૂતરે. દરજી કપડાં શીવનાર પિતાની આંગળી ચાટે. જેમ મધથી ખરડે તેમ ચાટે. કાગડો સરોવર ભરેલું છોડીને કુંભને જઈ વિંટાળે. તેમ પડેલી ટેવ કાંઈ મટે નહિ. તેમ સદામની ટેવ જતી નથી. રાજા પિતે ઘણે ઉપકારી છે, પણ દીકરો દુષ્ટ છે. માટે રાજાએ ચાકરને નિત્ય એકેક મોરનાં માંસને હુકમ કર્યો. તે વંશગિરિ નામે પર્વતમાંથી એકેક મેર લાવીને માંસ ભક્ષણ કરે છે.
એકદા રાંધણીયાએ મેરનું માંસ લાવીને મૂક્યું. પોતે કયાંક ગયે. એવામાં માંજાર આવીને માંસ લઈ ગયે. ત્યારે રાંધણ આને પૂછયું. ત્યારે રાંધણીઆએ એ બાળકનું માંસ રાંધ્યું. ભયથકી જુહુ છે. સેદામ ભક્ષણ કરવા લાગ્યા. સ્વાદિષ્ટ લાગ્યું, ત્યારે રાંધણ આએ સત્ય હકીકત કહી. ત્યારે સામે કહ્યું. હંમેશા બાળકનું માંસ કરજો. પછી દુષ્ટ સોદામ હંમેશા બાળકનું માંસ ખાવા લાગે એમ કરતાં બાળક રોજ ઓછા થવા લાગ્યા. રાજાને લેટેએ વાત કરી, રાજા કે. સોદામને નગરમાંથી બહાર કાઢી મૂક્યું. તે પણ પિતાની બીકથી પર્વતમાં જઈને વસ્યા. નગરમાંથી હંમેશ તે બાળક લઈ જતું હતું તેને યમપુરીએ પહોંચાડ. તે કામ સારું કર્યું તે સાંભળી વસુદેવજી હર્ષવંત થયા. પછી પાંચશે કન્યા સાથે લગ્ન કર્યા. એ રીતે માંસ ખાનારને દયા ન હેય. માટે માંસ ભક્ષણ ન કરવું. માંસનાં ખાનાર નરકે જાય છે. એવું શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે, એ સદામની કથા શ્રીનેમિ ચરિત્રમાં છે. હવે ત્રીજા પદને અથ કહે છે. મi vસત્તર વરણ ના છે જે પ્રાણી મદિરાને વિષે આસક્ત હોય તે પ્રાણીને યશ નાશ પામે છે. તે ઉપર રાજાના પુત્રની કથા કહે છે, સાકેતનગરના રાજાની મદનલત્તા રાણીને એક પુત્ર જન્મે. અનુક્રમે મોટો થયો. રાજાને ઘણે વહાલે છે. તેને કર્મદોષે મદિરા પીવાની ટેવ પડી. રાજાની માતાને આક્રોશ વચન કહે, ગાળ, તર્જન,
૩૮૨