________________
વળી ક્ષત્રિય મુનિ, સંયતિ મુનિને સ્થિર કરવા મહાપુરુષોનાં ઉદાહરણ કહે છે. ભરતરાજાએ ભરતક્ષેત્ર છોડ્યું, સગર રાજાએ સાગરાંત પૃથવી ત્યાગી. મઘવા ચક્રવર્તાિએ ભરતનાં છ ખંડ છેડી દીક્ષા લીધી. સનકુમારે પણ પુત્રને રાજ્ય સ્થાપી તપ અંગીકાર કર્યો. શાંતિનાથ પ્રભુ ભરત ક્ષેત્રના છ ખંડ છોડી દીક્ષા લીધી. ઈવાશ્રુ વંશમાં વૃષભ સરખા કંથ નામે સિદ્ધિ વર્યા. અરનાથ પણ છે ખંડ દોડી દીક્ષા લીધી. એકછત્રી પૃથ્વી સાધી. હરિષેણ રાજા પણ સિદ્ધિ વર્યા. જયનામે ચકી એક હજાર રાજા સાથે દીક્ષા લીધી. નમિરાજર્ષિએ દીક્ષા લીધી. દશાર્ણભિદ્ર રાજા દશ દેશ છેડીને દીક્ષા લીધી. કરકંડુ કલિંગ દેશને વિષે ઉપન્યા. દુર્મુખરાજા પાંચાલદેશને વિષે ઉપન્યા. નમિરાજા વિદેહ દેશને વિષે ઉપન્યા. નિગઈ રાજા ગંધાર દેશને વિષે ઉપન્યા. સૌવીર દેશને ઉદાઈ રાજા થયો. કાશીદેશના ધણી નંદન નામ બલદેવ થયા. તથા વિજય નામે દરેક રાજર્ષિ રાજ્ય છોડી દીક્ષા લઈ સિદ્ધિ વર્યા. ' એમ તે ક્ષત્રિયમુનિએ સંયતિમુનિને પૂર્વના પુરુષનાં ઉદાહરણ કહ્યા. અને પ્રમાદ ન કરવાનું કહ્યું. કારણકે જિનમત અંગીકાર કરીને સંસાર સમુદ્ર તર્યા માટે કઈ તર છે. કોઈ તરશે. એ કહેવાથી સિદ્ધિરૂપ ફલ બતાવ્યું. અનુક્રમે ક્ષત્રિયમુનિ તથા સંયતિ મુનિ સિદ્ધિ વરશે. - તિ વત્તરાળચર સૂત્ર એટલે પ્રસ્તુત પદને જોડીએ. જે સર્વ સુખને જીતનાર એક ધર્મ સુખ છે. તેથી ભારતરાજા પ્રમુખે છખંડનાં રાજ્ય છોડી ચારિત્ર સુખ અંગીકાર કર્યું. રૂતિ સર્જામામાંમિનિ भालस्थलतिलकायमानपंडितश्रीमान् उत्तमविजयगणी शिष्य पंडितपद्म विजयगणि विरचिते बालावबोधे गौतमकुलकप्रकरणे षोडश गाथायां રત્યાઘાનિ સમાપ્તાનિ . (૧૬) ' હવે સત્તરમી ગાથા કહે છે. તેને પૂર્વ ગાથા સાથે એ સંબંધ છે કે પૂર્વ ગાથામાં ચાર વાના થકી પણ ધર્મ ઉત્કૃષ્ટ છે. એમ કહી દેખાયું. તે માટે હવે સાત વાના સેવતે ધર્મને પ્રતિ પક્ષી અધમ થાય છે. અને તે અધર્મથી ધન પ્રમુખ નાશ થાય છે. તે દેખાડે મહતessesses કહoodહકકકકકકકoftoddessertistહાઈ