________________
રહ્યા છે. પાપ, આશ્રવ અપાવ્યા છે. એવા મુનિ પાસે એક મગ આવે. મૃગને મેં દીઠા.ને પાસે અણગાર દીઠા. ત્યારે રાજા સંભ્રાંત થયે થકે વિચારે છે કે મેં લગારે મુનિને હણ્યા દેખાય છે. અહીં! હું ઘાતક છું મને હણવાનું શીલ છે. હું મંદ પુન્યને ઘણી છું એમ ચિંતવી ઘેડાને વિસર્જન કરી, મુનિને વિનયપૂર્વક વંદના કરી એમ કહ્યું. હે ભગવાન ! તમે મારા અપરાધ ખમે. પરંતુ મુનિ તે ધ્યાનમાં સ્થિર હતા. તેથી રાજાને બોલાવતા નથી. ત્યારે ભયભીત થયેલે રાજા વિચારે છે કે આ મુનિ રખે મને નીચ જાણીને ઘણે કેપ કરો. !!! એવું જાણીને બોલ્યા. હે ભગવાન હું સંયતિ રાજા છે મને બોલાવે, જે સાધુ કેપ કરે તે કહગમે મનુષ્યને બાળી નાંખે.
હવે મુનિ બોલ્યા હે રાજન! તને અભય છે. તું પણ સર્વ જીવને અભય દેનારે થા. આ અનિત્ય જીવલેકમાં હિંસા કરીને શું રીઝ પામે છે? તથા શરીર અનિત્ય છે. સવ છોડીને અવશ્ય જવું છે. માટે રાજ્યમાં શું મગ્ન રહે છે? જીવિત તથા રૂપ વીજળી જેવું ચંચળ છે. તેમાં તું મુંઝાણે છે. પરભવનું કાંઈ કરતું નથી. સી, પુત્ર, મિત્ર, બાંધવ સર્વ પિતે જીવતે હેય ત્યાં સુધી ખાવા પીવા ભેગ ભોગવવા મળે. પણ મુવા પછી કઈ કેડે ન આવે. જે પિતા મરી ગયા હોય તે પુત્ર બાળવા આવે. જીવ જે દ્રવ્ય ઉપાર્જન કરી મૂકી ગમે તે પાછળથી બધા હર્ષ કરે. અલંકારહિ પહેરે. પણ મળે તે શુભાશુભ કર્મ બાંધી જીવ પોતે ભેગવે છે. માટે હે રાજન! ગુણના હેતથી ત૫ અંગીકાર કર. તે સાંભળી રાજા મહા સંવેગ નિt પામે. રાજ્ય છેડી ગઈમાલી મુનિની પાસે જિન શાસનના વિષે પરમસુખ રૂપ ચારિત્ર લીધું. અનિયત વિહાર કરતાં કંઈ ગામને વિષે આવતાં હતા. એવામાં અનિર્દિષ્ટ નામે ક્ષત્રિય જાતિને રાજા ઉપજે તે સ્વર્ગથી એવીને આવે છે. તેને કોઇ નિમિતે જાતિસ્મરણજ્ઞાન થવાથી વૈરાગ્ય પામી રાજ્ય છોડી દીક્ષા લીધી તે પણ વિહાર કરતાં ત્યાં આવ્યા. તેણે સંયતિ મુનિને દેખીને કહ્યું કે હે મુનિ ! તમારું